________________
પ૩ર જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય પ્રસાદી
66
આ સ્તવનમાં કવિએ પાર્શ્વનાથ પ્રભુની માતાના હૃદયના ભાવ રજૂ કર્યો છે. માતા વામા કહે છે, હે કુંવર ! મને તારી ચાલ ખૂબજ ગમે છે. તને જોયા વિના જાણે મારા પ્રાણ ભમતા ન હોય. એવું અદ્ભુત અને પ્રભાવશાળી તારુ દન છે. એવી ચમત્કારિક અસર તારા દનની છે. હે વત્સ ! તું ખેાળામાં પડતું મૂકીને માતાને દમતા હાય છે. આવી રીતે માતાને ખેાળા બાળક ભૂદે છે, પરંતુ પ્રેમાળ અને વત્સલ માતા વિના બીજુ કાણુ એ સહન કરી લે?હૈ પુત્ર ! તારુ... મીઠું મુખડુ' જોતાં જાણે મારાં બધાં દુઃખ શમી જતાં હાય એવુ લાગે છે.” આવા પાર્શ્વનાથ પ્રભુને કવિ ઉયરત્ન લળી લળીને નમવાનુ કહે છે.
શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૨૭૪)
આ સ્તવનમાં કવિએ શ્રી મહાવીર સ્વામીનું શરણુ સ્વીકારીને સંસાર સાગર તરવાને માટે પ્રભુને વિનંતી કરી છે. કવિ કહે છે, હું સ્વામી! તમે મારા મનમંદિરમાં પધારે. તમે જ માંરા નાથ છે. તમે મને અત્યંત પ્યારા લાગેા છે. તમે મને દર્શન આપે અને મારા ક રૂપી દુશ્માને દૂર કરો. આ સંસારરૂપી સમુદ્રના તમે જ કિનારા ા.
સજ્ઝાયા
કવિશ્રી ઉદયરત્નની સઝઝાયા અત્યંન લેાકપ્રિય છે. એમની સઝઝાયા વર્ષોથી વિવિધ ધાર્મિક ક્રિયા પ્રસંગે ગવાતી આવી છે. ભાગ્યે જ ધમનિષ્ઠ એવા કાઈ જૈન હશે કે જેતે કવિ ઉયરત્નની ક્રોધ, માન, માયા, લાભ અને બૈરાગ્યની સઝઝાય ન સાંભળી હોય. કવિની સઝઝાયા સરળ, સુગેય અને મવેધક છે.
શ્રી સિદ્ધાચલ સ્તવન, શ્રી ગૌતમ સ્વામી છંદ, સાળ સતીના છંદુ અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન છ-ઉદયરતની આ કૃતિ ઘણી જ જાણીતી અને સરળ છે. માટે એની સમજૂતી અહીં આપી નથી. .