Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
પર૪ જૈન ગૂર્જર સાહિત્ય-રતા અને તેની કાવ્ય પ્રસાદી
શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૨૪૯)
શ્રી મહાવીર પ્રભુનાં દર્શનથી જાણે પોતાતે ધરે કલ્પવૃક્ષ કહ્યું હાય એટલા આનંદ થાય છે. પ્રભુના ગુણને વૃત્તાન્ત ગંગાનાં મેાજાની જેમ નિળ છે. દિવસરાત હું એનું સ્મરણ કરું છું. પ્રભુ પ્રત્યેના પ્રેમ ચાલ મના પાકા રગ જેવા ઢ છે. એ પ્રેમ, હે પ્રભુ ! તમે સારી પેઠે નિમાવો.
૩૩. શ્રી ન્યાયસાગરજી
શ્રી આદિજિન સ્તવન (પૃ. ૨૫૧)
આ સ્તવનમાં કવિએ શ્રી ઋષભદેવ ભગવાનને મહિમા વર્ણવ્યા છે અને એમની સેવા કરવાની, એમનું ધ્યાન ધરવાની અને એમની દેશના સાંભળવાની પેાતાની ઉત્સુકતા વર્ણવી છે.
કવિએ બીજા સ્તવનમાં શ્રી ઋષભદેવ ભગવાનનું જન્મ સ્થાન માતાપિતા, દેહમાન વગેરે વણુબ્યાં છે.
શ્રી શાંતિનાથ સ્તવન ( પૃ. ૫ર )
મારવાડી ભાષામાં કરેલી આ રચનામાં કવિએ વિષયવિકાર ટાળી સયમ પાળવાના ઉપદેશ આપ્યા છે.
ખીજા સ્તવનમાં શ્રી શાંતિનાથ પ્રભુના જીવનના અને પૂ ભવાના ભિન્ન ભિન્ન પ્રસંગેાતા નિર્દેશ કરી કવિ કહે છે કે હે પ્રભુ ! હું તમારે સેવક છું અને તમે મારા સ્વામી છે! અને તેથી આપ મારા ઉદ્ધાર કરે.
શ્રી નેમનાથ જિન સ્તવન (પૃ. ૨૫૩)
પહેલા સ્તવનમાં શ્રી નેમિનાથે રાજુલને છેડીને સયમ સુદરીતે સ્વીકારી એ માટે રાજુલે ઉપાલંભ આપ્યા છે.
ખીજા સ્તવનમાં કવિ કહે છે કે રાજુલ નેમિનાથને પરણી નહાતી તા પણુ લાકાએ તા એને નેમિનાથની પત્ની માની હતી. નેમિનાથ પણ આ ભવના સબંધ સચવના જ જાણે તેારણે આવી