Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૩૬૬ જૈન ગૂર્જર સાહિત્ય-રો અને તેમની કાવ્ય-પ્રસાદી.
શ્રી જ્ઞાનવિજયજી વીસી રચના સં. ૧૭૮૦ અમદાવાદ
છે
શ્રી તપગચ્છમાં શ્રી વિજય રૂદ્ધિસૂરિના શિષ્ય શ્રી હરિતવિજયજીના શિષ્ય શ્રી જ્ઞાનવિજ્યજી થયા છે. તેઓશ્રીએ અમદાવાદમાં ૧૭૮૦ માં ચોવીસી રચના કરી છે. બીજી ગ્રંથરચના શ્રી મલયચરિત્ર ૧૭૦૧માં રચ્યું છે. તેઓશ્રીને જન્મ સંવત, સ્થળ, વિગેરે મળ્યાં નથી તેમની આખી પ્રત ન મલવાથી એક સ્તવન આ સાથે લીધું છે.
શ્રી મહાવીરસ્વામી સ્તવન
ચોવીસમે ચિત્તધરે, નામે શ્રી મહાવીર રે,
જિન જાઉં બલિહારી, રાજનગર રલીઆમણું રે,
જ ભલાં જિન આવાસરે. જિન શ્રી વિજયરૂદ્ધિ સૂરિશ્વરરે,
રૂડા રહ્યાં ચોમાસરે. જિન, ૮ દેવગુરૂ મહિમા થકીરે,
ઊપને એ ઉલ્લાસ રે, સ્તવન રચાં મન મોહ્યું રે,
હિતી પિહિતી મન આસરે. જિન. ૯,