Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૨૩૮ જૈન ગૂજર સાહિત્ય -ર અને તેમની કાવ્ય-પ્રસાદી,
(૩૧)
>>>
શ્રી વિનયચંદ્
图
ચેવીસી રચના ૧૭૫૫-મસે સુઃ ૧૦ રાજનગર, શ્રી ખરતગચ્છમાં શ્રી જીનચદ્રસૂરિની પરંપરામાં આ મુનિવર થયા છે. ચે વીસી ઉપરાંત બીજી સાહિત્ય-રચના જાણવામાં નથી. તેમીએ અમદાવાદમાં ચાવીસી બતાવી છે. આ સાથે તેમનાં પાંચ સ્તવન તથા કલશ લીધા છે. જેમાં કાવ્ય રચતા સુંદર છે તથા મારવાડી ભાષા વિશેષ છે. ઊપમા પશુ સુદર આપી છે.
શ્રી ઋષભદેવ સ્તવન.
(૧)
(ઢ'લ—મહિંદી રંગ લાગૌ એહજી-દેશી )
આાજ જનમ સુ' ક્રિયા રથઉરે ભેટયા શ્રી જિનરાય; પ્રભુ સુ* મન લાગી ખણુ ઇંક દૂર ન થાય. પ્રભુ સુગુણ સહેજા માણુસા રે, જો રઇ મિલિયઈ જાય. પ્રભુ૦ ૧ નયણે નયણુ મિલાનઈ રે, જિનમુખ હિયઈ જોય; તઉ હી નૃપાત પામિયઈ રે, મનસા વિત્રી ડાય. પ્રભુ॰ ૨ માનસરોવર હુ‘સલક રૂ, જેમ કઈ જ કન્નેાલ; તિમ સાહિબસુ' મન મિલ્યઉ રે, કરઈ સદા કલ્લેાલ. પ્રભુ॰ ૩ હિંયડા માંહિ જે વસઈ રે, વાલ્હા લ ગઈ જેહ; જક બીજા રૂપŪ રુડા હૈ, ન ગમઈ તાસુ સ્નેહ. પ્રભુ॰ ૪