Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૩૪૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી.
(૪૭)
શ્રી જિનવિજયજી વીસી રચના ૧૭૭૫ આસપાસ
શ્રી તપગચ્છમાં શ્રી સત્યવિજય પંન્યાસની પરંપરામાં શ્રી ક્ષમા વિજયજીના શિષ્ય આ મુનિવર થયા છે. અમદાવાદના શ્રીમાળી વંશમાં તેઓને જન્મ સંવત ૧૭પરમાં પિતા ધર્મદાસને ત્યાં માતા લાડકુવરની કુક્ષિએ થયો હતે. તેઓના શિષ્ય ઉત્તમવિયયજી તથા તેમના શિષ્ય પદમવિજયજી તથા રતનવિજયજીએ પણ વીસી સ્તવના રચ્યો છે તથા અનેક સઝાયા બનાવી છે.
શ્રીજીનવિજયજીએ બે વીશીઓ બનાવી છે સુંદર રાગ તથા દેશીઓમાં છે ને પઠન-મનન કરવા ગ્ય છે તેઓશ્રીનો સ્વર્ગવાસ સં. ૧૭૯૯માં પાદરામાં થયું છે. આ સાથે તેમનાં દસ સ્તવને લીધો છે.
' ' ' ગ્રંથ રચના ૧ કપૂરવિજયગણિરાસ ૧૭૭૯ વડનગર, ૨ ક્ષમાવિજયનિવશુરાસ ૧૭૮૬, ૩ ચોવીસી, ૪ વીસી ૧૭૮૯ રાજનગર, ૫ જ્ઞાનપંચમી સ્તવન ૧૭૯૩ પાટણ, ૬ એકાદશી વત ૧૭૮૫ રાજનગર, ૭ મહાવતભાવના સઝાય ૫.
શ્રી ગષભજિન સ્તવન.
"
(શ્રી દેશી-વારિરંગ ઢોલણ ) નાભિનસર. નંદના .હે રાજ ચંદન શીતળ વાણી
વારી માહરા સાહિબા દેવદાણવ વિદ્યાધર હું રાજ, સેવે જેડી પાણિ વારી ૧ શુદ્ધાતમ બળાગરે હું રાજ, મોહમદન કરી ઘાત વારી, રાજ લીયે તે આપણે હે રાજ, પરમાનંદ વિખ્યાન વારી. ૨