Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
અને તેમની કાવ્ય-પ્રસાદી
-
ર૬ર જૈન ગૂર્જર સાહિત્ય-ર
(૩૫)
-
-
-
-
--
---
--
શ્રી રામવિજયજી શ્રી સુમતિવિજયજીના શિષ્ય,
વીસી રચના ૧૭૬ ૦ આસપાસ. મહેસાણું.
લેખન કાળ ૧૭૬૦ થી ૧૭૯૦. શ્રી તપગચ્છમાં શ્રી હિરવિજયસૂરિની પરંપરામાં શ્રી સુમતિવિજયજીના શિષ્ય શ્રી રામવિજયજી ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના ધમકાલીન હતા. તેઓશ્રીની ચોવીસી સુંદર અને ભક્તિરસ તથા
ગના વિષયથી ભરપુર છે. તેમજ તેઓએ શ્રી શાંતિન રાસ બહુ જ સુંદર બનાવ્યો છે. તેઓશ્રીએ સાત નય ઉપર મેટી સઝા લખી છે. એમ કહેવાય છે કે તેઓશ્રીની વ્યાખ્યાન શૈલી એટલી બધી
કપ્રીય હતી કે એક વખત સમર્થ વિદ્વાન ઉપાધ્યાય શ્રી યશેવિજયજીને તે સાંભળવાની ઈચ્છા થતાં, તેઓશ્રી ત્યાં ગયા, અને તેમની લેકપ્રિય ભાષા તથા દાંતથી સમજાવવાની શૈલી જોતાં શ્રી યશોવિજયજી છક થઈ ગયા. તેમની વ્યાખ્યાનમાં લેકની મેટી લખ્યા હાજર રહેતી. આવા સમર્થ વ્યાખ્યાતાની વીસીના સ્તવને અવશ્ય મેઢે કરવા જેવાં છે.
સાહિત્ય-રચના. ગુજરાતી. ૧. શ્રી તેજપ લ રાસ. સં. ૧૭૬૦. ૨. શ્રી ચોવીસી મહેસાણા સં. ૧૭૬૦ આસપાસ ૩. ધર્મદત્ત કષિ રાસ. સં. ૧૭૬૬. ૪. શ્રી શાંતિજીન રાસ. સં. ૧૭૮૫ ખંડ ૬, ગાથા ૬૯૫૧ અમદાવાદ. ૫ શ્રી લક્ષ્મી સાગરસૂરિ નિર્વાણ રાસ. ૧૭૮૮. ૬. ૨૦ વિહરમાન સ્તવને,
સંસ્કૃત. ૧. ઊપદેશ માળા ટીકા.