Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
શ્રી જીનસુખસુરિ
-
૨૯૩
(૩૯)
શ્રીજિનસૂબસૂરિ ' અથવા જિનસૌખ્યસૂરિ સંવત ૧૭૩૯ થી ૧૭૮૦
શ્રીખરતરગચ્છમાં શ્રી જીનચંદ્રની પાટે ૬૬ માં શ્રી જીનસુખસૂરિ નો જન્મ સંવત ૧૭૩૯માં માગસર સુદ ૧૫ મે વાસ ફોગપત્તનમાં થયો. તેઓશ્રીના પિતાનું નામ શાહરૂપસી તથા માતા સુરૂપા. તેઓની દિક્ષા પુણ્ય પાલસર ગામમાં સં. ૧૭૫૧માં માહ સુદ ૫ ને દિને થઈ. દિક્ષા નામસુખકીતિ સરિષદ સંવત ૧૭૬૩ ના અષાડ સુદ ૧૧ સ્વર્ગવાસ રિમાં સં. ૧૭૮૦ના જેઠ વદ ૧૦ થયે. આ સાથે તેમનાં પાંચ સ્તવને તથા કલશ લીધા છે.
શ્રી. રાષભજિન સ્તવન.
(મુઝ હિયડે એહની દેશી) આદિકરણ આદૈ નમું આદીસર અહિંત દુખવારણ વારણ હરિ જગગરૂએ યવન્ત રિષભ અસ્વારી વિનતિ રાખે જે સુંભર્સ સેવકને સંભારી ને હિવ પૂરે મનહૂસ ભમિ હું ભવસાયરે કે કેડા કેડિ પ્રભુજી હિવ મેં પામીયો કરૂં અરજ કર જોડિ