Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૨૯૮ જૈન ગર્જર સાહિત્ય-ર
અને તેમની કાવ્ય-પ્રસાદી.
(૪૦)
શ્રી લક્ષ્મિવલ્લભગણિ (રાજકવિ)
વીસી રચના ૧૭૬૫ આસપાસ
છે.
ખરતરગચ્છમાં શ્રી સોમહર્ષગણિના શિષ્ય શ્રી લક્ષ્મિવલ્લભને જન્મ સમય તથા દિક્ષાકાળ તથા સ્વર્ગવાસ વિગેરેની સાલવાર હકીકત મલતી નથી. તેઓશ્રીની ચોવીસી ૧૭૬પ પહેલાં રચી હોય તેમ લાગે છે, તેઓ રાજકવિનું બિરૂદ ધરાવતા હતા આ સાથે તેમનાં પાંચ સ્તવને તથા કળશ લેવામાં આવ્યા છે. ૧ રતનવાસપાઈ ૧૭૨૫ ૨ અમરકુમાર ચરિત્ર ૧૭૨૫ ૩ વિક્રમાદિત્ય પંચદંડરાસ ૧૭૨૭ ૪ રાત્રિભોજન એપાઈ ૧૭૩૮
શ્રી ગષભજિન સ્તવન.
(રાગ વેલાઉલ) અજ સકલ મંગલ મિલે આજ પરમાનંદા, પરમ પુનિત જનમ ભયે, પેખે પ્રથમ જિનંદા ફટે પટલ અજ્ઞાનકે જાગી ત ઉદારા; અંતરજામી મઈ લખે આતમ અવિકાર આજ૦ ૨ તુ” કરતા સુખ સંગ કે વંછિત ફલદાતા; ઔર ઠૌર રાચે ન તે, જે તુહ રંગ રાતા આજ૦ ૩ અકલ આદિ અનંત તું, ભવભય તઈ ન્યારા; મૂરખભાવ ન જાનહી, સજજન સો પ્યારા આજ ૪ પરમાતમ પ્રતિ બિંબ સીં, જિન સૂરતી જાણે, તે પૂજત જિનરાજ અનુભવ રસ માનઈ આજ ૫