Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૨૫૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી,
(૩૩)
શ્રી ન્યાયસાગરજી.
ચેાવીસી-૧૭૬૦ આસપાસ.
શ્રી તપગચ્છમાં સાગર શાખામાં તેઓશ્રી થયા છે. મારવાડમાં ભિન્નમાળ ગામમાં એસવાળ જ્ઞાતિમાં શહ મેટાને ત્યાં ભારૂપ તે ત્યાં સવત ૧૭૨૮ માં જન્મ થયા. નામ નૈમિદાસ, શ્રી ઉત્તમસાગર પાસે દીક્ષા લીધી શ્રી કેશરીખાજી તેમાં ગિ ખર નરેન્દ્રકીતિ સાથે વાદ-વિવાદ કરી જીત મેળવી. સંવત ૧૭૯૭માં અમદાવાદમાં લુહારની પળમાં સ્વર્ગવાસ પામ્યા તેમને સ્તૂપ કદમપુરાની વાડીમાં કરવામાં આવ્યા.
તેઓશ્રીએ એ ચોવીસી બનાવી છે. સાદી તે સરળ ભાષામાં જુદા જુદા રાગે તે દેશીઓમાં સ્તવને ભાગ્યા છે. તેઓશ્રીએ સુરતમાં બિરાજમાન શ્રી સૂરજમંડણ પાર્શ્વનાથનું સ્તવન બનાવ્યું છે, જે આ સાથે મુકવામાં આવ્યુ છે. શ્રી સુરત બંદર પાસે રાંદેર ગામમાં શ્રી મહાવીર રાગમાલાની રચના છત્રીસ રાગેામાં કરી છે. જેની પ્રશસ્તિ આ સાથે છે, તે સિત્રાય તેમના દસ સ્તવને આપ્યા છે.
સાહિત્ય-રચના
૧ શ્રી સમ્યક્ત્વ વિચાર ગતિ મહાવીર સ્તવન ૧૭૬૬ (સતાવીસ ભતુ' ) ૨ પિ'ડદેષ વિચાર સઝાય ૧૭૮૧ ભરૂચ
૩ નિગેાદ વિચાર ગર્ભિત સ્તવન.
૪ મહાવીર રાગમાલા ૧૭૮૪-સુરત પાસે રાંદેર.