Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૧૮૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી, અપઇયા જેમ જલધર વિષ્ણુ જાચે નહીં રે કે વિષ્ણુ ॰, તેમ તુમ વિષ્ણુ હું એર ન જાચું એ સહિરે કે જાયું ૧ તુમ ઉપર એક તારી કરીને હું રહ્યો રે કે કરીને, સાહબ તુમ મુજ એક મે` અવર ન સંગ્રહ્યો રે કે અવર॰; સેવાની પણ ચૂક કદા પડતી નથી રે કે કદા॰, ઋદ્ધિ અન ત ખજાને ખેાટ પણ કે નથી રે કે ખાટ ભવિતવ્યતા પણ ભવ્ય અછે પ્રભુ માહરી રે કે અછે, તે જાણ્યુ નિરધાર કૃપા લહી તાહરી રે કે કૃપા લહી; ભવસ્થિતિના પરિપાક વિલંબ વિચે કરે રે કે વિલ ખ॰, સંઘયાક્રિક દોષ તણા અંતર ધરે રે કે તણેા. ૩ પણ તે નાવે કામ એ વાત નિવાત છે રે કે વાત, સેવક કેમ હાયે દૂર જે ખાના જાતિ છે રે કે ખાના; ભાલવિયા વિ જાય કે જે તુમ શિખવ્યા રે કે જે, પહેલા હુજ દેખાડી જેહને ડેલવ્યા રે કે જેને તે અલગા કેમ જાય નજર ધરો નેહની રે કે નજર, વંછિત આપી આસ સફળ કરો તેહની રે કે સફળ; જ્ઞાનવિમલ પ્રભુ ચરણસેવા નિતુ દીજીએ રે કે સેવા, સહજે ઉદય બહુમાન અધિક હવે કીજીએ રે કે અધિક॰ ૫
શ્રી મહાવીર જિન સ્તવન
(૯)
( રાગ—આદર જીવ! ક્ષમા ગુણ આદર-એ દેશી)
વદ્ધમાન જિનવરને ધ્યાને, વન્દ્વમાન સમ થાવે જી; વમાન વિદ્યા સુપસાયે, વમાન સુખ પાવે જી. વમાન૦ ૧