Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
૨૩૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી.
(૩૦)
શ્રી હસરત
000
ચોવીસી રચના સ, ૧૭૫૫
શ્રી તપગચ્છમાં શ્રી વિજયરાજસૂરિની પરંપરામાં તેઓ થયા. તેઓશ્રીના પિતાનું નામ વર્ષોં માન તે માતાનુ નામ માનભાઇ હતું. તેઓશ્રીનું નામ હેમરાજ, તેમણે ચેવીસી રચના સંવત ૧૭૫૫માં કરી છે. બીજી ગ્રંથ-રચના શિક્ષાશત ઢાધકા છે. આમાં સે। ઉપર દુહાઓ છે. ૧૭૮૬માં બનાવ્યા છે ઊના બંદરે. તેઓશ્રીને સ્વર્ગવાસ સીઆાગામમાં સ. ૧૭૯૮ ચૈત્ર સુદ ૧૦ ને દિવસે થયા છે.
શ્રી ઉદયરત્નવાચકે તેઓશ્રી ઉપર અનાવેલી સજ્ઝાય. (પુનઃ ક઼ીઠાં મરૂવર કીહાં મેવાડ, પાંચવટું કહાં, પારવાડ હૈા-દેશી } અવસર જોર ભળ્યે સયમ લેાભી
એ તે પ્રવચન માતાના માલી હૈા. અવ વર્ધાસુત માનબાઈ જાયા, હેમરાજ કહી હુલરાયા હે; કીહાં રાજવિજયસૂરિગચ્છ, હ‘સરતન થયાજ હુ’સવચ્છ હૈ।.
અવ૦ ૨
કીહાં ગૂજર કીડાં કાંનમ ધરતી, ચાફેર ફરસી જેણે‘ ફરતી હા; સઘળા મેહલી સહવાસ, મીયાંમાં પુર્યો જેણે વાસ હાં.
અવ ૩
કાનનમે' ગીતાર્થ કીધા, મીયાં માહે માહાજસ લીધે હો; વાંચ્યું છઠ્ઠાં ભગવતીસુત્ર, સઘલે શતર્ક સસૂત્ર હો. અવ૦ ૪