Book Title: Jain Gurjar Sahitya Ratno Part 01
Author(s): Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddharak Fund
View full book text
________________
શ્રી જ્ઞાનવિમલસૂરિ.
૧૯૯ સાથે વિહાર કરતા હતા. તેઓશ્રીએ ધણા વખત શ્રી સિદ્ધાચલજીતી યાત્રા કરી હતી. ૧૭ અજન શલાકાઓ કરાવી હતી. સં ૧૭૮૨ માં ૫રચક્રભયને લીધે શ્રી સિદ્ધાચલજી યાત્રાને અંતરાય થયા તે વર્ષે ખંભાતમાં ચોમાસુ` રહ્યા હતા. તે ધણા સાધુઓને વાચકપદ, પતિપદ આપ્યું હતું.
કિંવદન્તી છે કે એક સમયે શ્રી સિદ્ધાચલજીમાં શ્રી વિજયપ્રભસૂરિની હાજરીમાં મુખ્ય દેરાસરમાં તાત્કાલિક નવા ૪૫ કાવ્યે વડે ચૈત્યવન્દન કર્યું. તેઓ માટે અન્ય દનીએ પણ લખે છે કે
-
संस्कृतकवितायां कलिकाल सर्वज्ञबिरुद ધારિश्री हेमचन्द्रसूरिः, प्राकृतकवितायां तु श्रीमत्तपागच्छाचार्य farmarate श्रीमत् ज्ञानविमलसूरिः ।
..
સંસ્કૃત કાવ્ય કલિકાલસર્વાં શ્રી હેમચંદ્રસૂરિના અને પ્રાકૃત કાવ્યા તપાચ્છીય શ્રી જ્ઞાનવિમલસરિના,
સંવત ૧૭૭૭માં સુરતવાળા પ્રેમજી પારેખે શ્રી સિદ્ધાચલના સધ તેમના ઉપદેશથી કાઢયા હતા. તેમના જ્ઞાનભડાર ખંભાતમાં ખારવાડાના વિમલના ઉપાશ્રયમાં છે. તેઓશ્રીએ ૪૪ સજ્ઝાયાની રચના કરી છે. શ્રી તી માલા સ્તવનમાં સુરતથી નીકળી રાંદેર, ભરૂચ, કાવી વગેરેન' વર્ષોંન કરી સિદ્ધપુર, મહેસાણા અને અમદાવાદ થઈ છ મહિને સુરત પાછા પધાર્યાં તેનું વણુ ન દ્ર.
હતા.
'
ગુજરાતીમાં શ્તવા, સ્તુતિએ, સઝાયા, પદે આદિ ઘણાં રચ્યા છે. તેઓશ્રીએ મે ચે વીસી રચી છે. તેએ શ્રી પગલાંને ઘેરી શ્રી સુરત સંદપરા શ્રી નન્દીશ્વર દ્વીપના દહેરામાં છે.
૮૧ વષઁના ચારિત્ર પર્યાય પાળી ૮૯ વર્ષનું આયુષ્ય પુરૂં કરી