________________
૧૨
ઇત્યાદિ પાસાઓની વિચારણા કરી હેાત તેા કાઈ બુદો જ ઈતિહાસ સાચા હોત !
મહાન વિજ્ઞાન સ્વામિ પ્રભુશ્રી મહાવીરદેવની શીતલેશ્યા મૂકીને અચાવવાની અજોડ તારક પ્રવૃત્તિમાં આપણને એ મહાપુરુષના સ પ્રયાગ પકૃતિ જ્ઞાતૃત્વ, સવ પરિણામેાની સમ્પૂણુ માહિતી અને સનું હિત કરવાની ઉત્કટ તમન્ના ત્યાદિ સ્પષ્ટ ભાસે.
તેજોલેશ્યા અને શીતલેશ્યા એ શું છે?
અણુવિજ્ઞાનના અનંત આવિષ્કારામાં માત્ર એ આવિષ્કાર ! જૈનાગમેામાં તા અણુવિજ્ઞાનના અખુટ ખજાના છે. અણુની અપરિમિત શક્તિના સાચા મૂલ્યાંકને માત્ર જૈન દર્શને કર્યાં છે.
મહાન વિજ્ઞાનસ્વામિ શ્રી તીથ કરદેવ દ્વારા દશિત જિનામમામાં અણુના સર્વ પાસાઓની રસપ્રચુર વિવિધ વિચારણાએ અનેક રીતે
બતાવી છે.
આ અણુવિજ્ઞાનને સમજવા માટે આપણે જૈન દર્શનના મહાન તમ કમ વિજ્ઞાનને ખરેખર સમજવું પડશે !
કવિજ્ઞાન એ અણુવિજ્ઞાનના મૂળભૂત પાયેા છે.
અણુવિજ્ઞાનની વિવિધ વિશિષ્ટતાઓને સમજવા માટે કવિજ્ઞાનની વિવિધ વિશિષ્ટતાઓને સમજવી પડશે અને એ કવિજ્ઞાનને સમજવા