________________
આભાર
પુસ્તકના વિષય સબંધી તે અમારે શુ કહેવાનું હોય ? આ પૂજ્યપાદ મહારાજશ્રી વિદ્યાવિજયજી જેવા ત્યાગી અને સયમી, લેખક અને વકતા, સાહિત્યકાર અને શિક્ષાપ્રચારક ધ વીર સાધુપુરુષના આંતર અને ખાદ્ય જીવનને પરિચય જનતા કરે અને એમના આદતે આદર કરી પેાતાનું જીવન બનાવે, એ અભિલાષા અમે નિરંતર સેવીએ છીએ.
આ અભિલાષાની સફળતાના સાધન તરીકે મહારાજશ્રીનું આદર્શ અને ચેાગ્ય જીવનચરિત્ર લખી આપવાની અમારી વિનંતિને સ્વીકાર કરી શ્રદ્દા, ભકિત તેમજ લેખનકળાયુકત આવું અપૂર્વ જીવનચરિત્ર લખી આપવા માટે ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર, લેખક અને કવિ શ્રીયુત મૂળજીભાઇ પી. શાહને; ગુજરાતી સાહિત્યમાં પેાતાનું અનેાખું સ્થાન મેળવવા માટે નિર્માણ થયેલા આ ગ્રંથ ઉપર વિદ્વતાપૂર્ણ તેમજ ઘણા વર્ષોંના મહારાજશ્રીના અંગત પરિચયમાં આવી પેાતાનેા જાતીય અનુભવ