________________
;
appeppers apep e
ssesse
સરેાવરમાં પડી. ત્યારે અંદર રહેલાં ચારુદત્તએ જાણ્યુ` કે ભાર’ડ પક્ષીએ
મને કોઈક જગ્યાએ મૂકયા. એમ જાણી છરી વડે તે બંધન કાપી
મહાર નીકયે અને સરાવરને તરીને કિનારે આવ્યે.
ત્યાંથી આગળ અટવીમાં જતાં એક પર્વત જોયા. તેની ઉપર ચઢી ચાલવા લાગ્યા. એટલામાં ત્યાં કાઉસ્સગ્ગ ધ્યાને રહેલાં કઈ મુનિરાજને જોયા. તેની પાસે ગયા ત્યારે મુનિરાજે ક્રાઉસ્સગ્ગ પાર્યાં. અને તેમને ચારુદત્તએ પ્રણામ કર્યાં. મુનિએ પણ તેને ધમ લાભ આપ્યા. અને પૂછ્યું' કે હે ચારુદત્ત તું અહિંયા કયાંથી આબ્યા ? અહિ' તા દેવતા વિદ્યાધર કે પખી જ આવે છે. પણ અહિં મનુષ્યનું આગમન થઈ શકતું નથી. વળી હું ચારુદત્ત તું મને આળખતા નથી. પણ મારી વાત સાંભલ.
ચ'પા નગરીની બહાર તે જે વિદ્યાધરના ખીલા કાઢયા હતા તે અમિતગતિ વિદ્યાધર હું પાતે જ છું. એમ જાણુ. એ દુઃખથી મૂકાવ્યા પછી હું અષ્ટાપદની પાસે ગયા, એટલે મારા વૈરીએ મને જોયા અને તે બૈરીએ મને જોયા. એટલે પછી તે બૈરી નાશીને અષ્ટાપદ ત્યના શરણે ગયા એટલે પછી હું મારી પત્નીને લઇ મારે ઘેર ગયા. મારા પિતાએ મને રાજય આપ્યુ. હિરણ્યકુભ અને સુવર્ણ કુંભ આ નામના એ ચારણમુનિએ પાસે મારા પિતાએ ચારિત્ર અગીકાર કર્યું.
હવે મારે મનારમા નામની સ્ત્રીથી બે પુત્ર થયા. તેનું નામ સિહુયશ અને વરાહુગ્રીવ છે. બીજી સી જે વિજયસેના નામે હતી તેનાથી ગાંધવ સેના નામે એક કન્યા થઈ, ત્યાર પછી સિ'હુયશપુત્રને રાજ્ય પર સ્થાપીને મે મારા-પિતા એવા ગુરુ પાસે દીક્ષા લીધી. અને અનુક્રમે વિહાર કરતાં લવણ સમુદ્રમાં કૉંટ નામે આ પર્વત છે. તેમાં એકાંત સ્થાન જાણીને હું અહિં ધ્યાન ધરું છું. આ મારી વાત મેં કહી, હવે તું તારી વાત કહે. ત્યારે ચારુદત્તએ શરૂઆતથી પેાતાનું વૃત્તાંત કહી દેખાડ્યુ. એટલામાં મુનિના એ પુત્ર ત્યાં આવ્યા. મુનિએ ચારુદત્તને પેાતાના ઉપકારી તરીકે ઓળખાવ્યા. એવામાં પેલે બકરા
જે આરાધના કરીને મરીને દેવ થયા હતા તે પણ આન્યા. તેણે
က်က်က်က်က်က်က် ရာက်အာအာအက်အက်အက်အက်အက်အက်အက်အက်အက်အက်အက်အက်အက်အက်အက်အ
&