________________
၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၇၇၇၉၆၉၆၉၀၉၇၉၀
၁၉၀၀၉၀၈၈၇၉၀၉၉၇၉၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀
,
પરમેષ્ઠિનું ધ્યાન કર. આ સાંભલીને ચારુદત્ત રહ્યો તેટલામાં તે પુરુષ મરણ પામ્યું. પછી ગોધા ત્યાં આવી. તે રસ પીને પાછી વળતી હતી તેટલામાં ચારુદત્ત તેને પૂછડે વલગે. તેનું શરીર સુકુમાર હતું તેથી ઘસાતે ઘસાતે બહાર નીકળે. જાણે ગર્ભાવાસમાંથી બહાર નીકળે ન હોય અથવા નરકમાંથી જ નીકળ્યું ન હોય એવી રીતે બહાર આવ્યું. પછી પૂંછડું મૂકી દીધું ત્યારે મૂછ ખાઈને ભૂમિ પર પડે. જંગલના ઠંડા વાયરાથી ચેતન આવતા ચાલવા લાગ્યા. વનમાં એક પાડે તેની પાછળ પડશે. ત્યારે તે એક મોટી શિલા ઉપર ચઢી ગયે. તે પાડે શિંગડાથી તે શિલાને હલાવવા લાગ્યા. પણ શિલા હાલી નહીં એવામાં એક અજગર આવ્યું. તે અજગર વનપાડાને ગલી ગયા ત્યારે ચાદર ત્યાંથી નાઠે. અનુક્રમે જતાં જગલના છેડે ચારુદત્તના મામાના મિત્રનું ઘર છે. ત્યાં દુઃખના સમૂહને પામતે પહે.. ત્યાં મામાના મિત્રે તેનું લાલન પાલન કરી સાજે કર્યો.
હવે તે ત્યાંથી કાંઈક તુચ્છ કરીયાણા ભરી રુદ્રદત્તની સાથે ચાલ્ય. જતાં માર્ગમાં એક મોટી ઈફેબુવતી નામે નદી આવી. તે ઉતરીને ગિરિ કુટમાં ગયાં ત્યાં એક વેત્રવન છે તે વનથી અનુક્રમે ચાલતાં બને, જણ ટંકણ દેશમાં પહોંચ્યા. ત્યાંથી બે બકરા વેચાતા લીધા. તે બકરા ઉપર બેસીને કેટલાક પંથને કાપ્યો. પછી એક ગાઢ જંગલ આવ્યું. જેમાં મનુષ્ય તથા બકરે ચાલી શકે તેમ નથી. તેથી રુદ્રદત્તે કહ્યું કે હવે આપણે ચાલી શકીશું નહિં. તેથી બકરાને મારીને તેની ખેલમાં મશકમાં પસીએ અને એમના માંસને ભાગ બહાર રાખીયે. તેને દેખીને ભાર૩પક્ષી આવીને માંસની બ્રાંતિએ આપણે બંને જણાને ઉપાડીને લઈ જશે. અને સુવર્ણભૂમિમાં મૂકશે. આવાં વચન સાંભળીને ચાદર છે કે હે રુદ્રદત્ત આપણાથી બકરાંને કેમ મરાય? પ્રથમ તે એ આપણને અહીં સુધી લાવ્યા. માટે આપણા ઉપકારી થયા. વળી આ ઠેકાણે તેમને બચાવનાર કોણ? વળી આપણે પણ તેની હિંસા કરીને દુર્ગતિમાં જઈયે. શાસ્ત્રમાં હિંસાના ફલ ઘણાં કડવા કહ્યા છે.
ત્યારે રુદ્રદત્ત કેપ કરીને બોલ્યો કે એ બકરાં કાંઇ તારા નથી.
cestostestestostestastastestostesteslastestostestastastastastestostestadastadaslastustestostestastasestaslastestosta tastastastastastastaslastestostestacked