Book Title: Gautam Kulak
Author(s): Kantivijay
Publisher: Bharat Hiralal Shah
View full book text
________________
၁၉၇၉၆၇၀၇၇၇၇၉၀၉၉၀၉၇၇၇၇၇၇၇၇၇၈၀ ၉၀၉၇၇၉၀၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇)
પછી તે પાછો પિતાના દેશ જવા માટે જહાજમાં બેઠા. અને મધ્ય સમુદ્રમાં આવે. ત્યારે તેફાન ને વરસાદ થવાથી જહાજ ભાંગી ગયું. સર્વદ્રવ્ય સમુદ્રમાં ગયું. પણ કેઈક પુણ્ય સંગે તેમના હાથમાં એક પાટીયું આવી ગયું. તે પાટીયાની સાથે સાત દિવસ સુધી પાણીમાં તરતે રહ્યો. ત્યાર પછી સ્વાભાવિક સમુદ્રના કિનારે આવી ગયે ને શજપુર નગરના ઉદ્યાનમાં આવ્યું. ત્યાં એક તાપસના આશ્રમમાં દિનકરપ્રભનામે પરિવ્રાજક રહે છે. તે ઘણે શાંત-દાંત અને ધર્મનું ધામ-ઘરજ હેય નહિ એ દેખાય છે. તે ત્રિદંડી ચારુદત્તને કહેવા લાગે. અરે બાબુ તું કહાંસે આયા ? તું એમ દુઃખીયા કયું? તું તે બડા ભાગ્યવંતમેં શિરદાર હૈ. તેરા દુઃખ દેખકર મેસેં સહા નહિ જાતા. મેરે મનમેં બહોત પીઠા હોતી હૈ.
ઔર હમેરે તાંઈ ગુરુક જૈસી શિક્ષા હૈ તિસ માફક મેં અલેખકે જપતા હું-ઔર ભાવકી ભિક્ષા લેતા હું-કથા(કંતાન) પહેરતાં હું. એર વિભૂતિ ચઢાતા હું. પારકું દુઃખી દેખું તમ મુઝકભી દુઃખ ઉપજે. પારકું સુખી દેખું તબ મુઝકભી. સુખ ઉપજે, ઓર સારી દુનીયા માયામેં ગરક હો ગઈ હૈ. ઔર હમે તે દરરોજ નિજનકા ધ્યાન કરતે હૈ. ઇસ વાતે તેરી બાત હોય સૌ હમકે કહે. આવા ત્રિદંડીક બાવાના વચન સાંભળીને તેને પ્રણામ કરીને ચારુદત્ત કહેવા લાગે. હે ભગવાન મેં બહુત દુઃખી હું ઔર અબ આપકે શરણે આયા હું. તુમસેં મેરા ઉદ્ધાર હવેગા, ઈત્યાદિ પિતાનું વૃત્તાંત કહી દેખાડયું. તે વાત સાંભળીને ત્રિદંડીક બાવાની આંખમાં આંસુ આવ્યા. અને કહેવા લાગ્યું કે રે વત્સ! તું ધીરા હૈ. અબ સબ અચ્છા બનેગા. મેં જાનતા હું કે તું બહોત ધનકા અથ હૈ. ભલા! અબ તું મેરી પાસે આયા હૈ તો સબ બાતકી ખુશી હેવેગી, કર્યો ડરતા હૈ. મેં એસા કરુંગા કિ લક્ષમી તે તેરા ઘર દાસી હોયગી. તું મેરી સાથ ચલ. તે સાંભલીને ચારુદત્ત ત્રિદંડીકની સાથે ચાલવા લાગે. ચાલતાં ચાલતાં બીજે દિવસે એક અટવીમાં પહોંચ્યા. ત્યાં એક પર્વતની ગૂફામાં ગયા તેમાં એક શીલા આવી. તેને
&desses.sssssfessodess steel seedlessessessessessessessoclesfostess4ess sessedstessess-sesses

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 436