Book Title: Gautam Kulak
Author(s): Kantivijay
Publisher: Bharat Hiralal Shah

View full book text
Previous | Next

Page 13
________________ ၁၉၈၀၈၀၇၇၉၀၉၇၉၅၉၁၇၉၉ ၇၆၉၀၄၈၉၁၉၆၀ ၀၉၀၀၉၀၀၉၉၀၉၉၇ ၇၀၀၀၀၀၀ મેં દ્રવ્ય ખરચીને લીધાં છે. એમ કહીને એક બકરો તેણે માર્યો. પછી બીજા બકરાને મારવા માટે રૌદ્ર પરિણામવા રુદ્રદત્ત આવ્યો ત્યારે કંપતે કંપતે બકરો ચારુદત્તના મુખ સામું જોવા લાગ્યા. ત્યારે ચારુલત્ત કહેવા લાગ્યું કે હે બકરા ! આમાં કાંઈ મારે ઉપાય નથી. પણ આ વખતે તને ધમમિત્ર બનશે. તેથી હું તને ધર્મ સંભલાવું. તે તું ધીરજ રાખીને સાંભળ. રાગ-દ્વેષ રહિત-કેવલજ્ઞાન-કેવલદર્શન–યથાખ્યાત ચારિત્રવતઅઢાર દેષરહિત-ચોત્રીશ અતિશયે કરી બિરાજમાન વાણીના પાંત્રીશ ગુણે કરી ભવ્ય પ્રાણીને સંસાર સમુદ્ર તારવામાં સમર્થ મોહરહિતઅજ્ઞાનરહિત એવા પરમેશ્વરને તું દેવું માન - તથા ગુરુ તે સુસાધુ–ઉત્તમ-નિસ્પૃહી-આત્મગુણરાગી-આત્મસાધનના કાર્યમાં ઉદ્યમવંત થયેલા સત્તાવીસ ગુણે કરી બિરાજમાનરત્નત્રયીના પાત્ર-પિતાને તથા પારકાને તારવામાં સમર્થ આવા પ્રકારના ગુરુને અંગીકાર કર. તથા ધર્મ તે કેવલીએ કહેલો આત્માને ધર્મ નિશ્ચય વ્યવહારરૂપ-સાધ્ય-સાધનરૂપ જે નિશ્ચય ધર્મ તે આત્મસ્વરૂપ જાણવું. તથા વ્યવહારધમ તે સ્વરૂપે પ્રગટ કરવા નિમિત્તે “દાનાદિક ધમને ધર્મ તરીકે અંગીકાર કર. પ્રાણાતિપાત–મૃષાવાદ-અદત્તાદાનમૈથુન-પરિગ્રહ વગેરે જે અઢાર પાપ સ્થાનક છે તેને ત્યાગ કરજે, ચારે આહારનું પચ્ચકખાણ કર. સર્વછવ સાથે મૈત્રીભાવ કેળવ. વળી રુદ્રદત્ત સાથે વિશેષે મૈત્રી રાખ. એ મને મારતે નથી પણ મારા પૂર્વ કૃત કર્મ ઉદયમાં આવ્યા છે તે જોગવું છું આવા ચારુદત્તના વચને બકરાને અમૃત-રસાયનની જેમ પરિણમ્યા. પછી ચારુદરતે તેને નવકાર મંત્ર સંભળાવ્યું. ત્યાર પછી રુદ્રદત્ત બકરાને માર્યો. પછી તે બકરાની ખેલમાં બે જણ જુદા જુદા હાથમાં છરી લઈને પેઠા. એટલામાં ત્યાં બે ભાખંડ પક્ષીઓ આવ્યા. માંસની બ્રાંતિએ પિતાની ચાંચ વડે બનેને ઉપાડીને ઉડયા. માર્ગમાં એક ત્રીજુ બારડ પક્ષી આવ્યું. અને - ચારુદત્તવાળા ભાખંડ પક્ષી સાથે માંસની લાલચે લડવા માંડશે. તેની સાથે લડતાં લડતાં તે ખેલ ભાખંડની ચાંચમાંથી નીચે પડીને એક de desestadteststestestaistastastestesa stastasestestestostestestostestestustestostestestostestostestestese sestastasadadestostesleste stedestastasestag

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 436