________________
၅၀၀၀ ၅၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀ પગથી લાત મારીને ઉઘાડી. તેની મધ્યમાં એક દુર્ગપાતાલ નામે બિલ (કાણુ) છે. તેમાં ચાલ્યા. તે દુર્ગપાતાલમાં ભમતાં ભમતાં રસ પીને એક કૂવે છે. પણ દેખવાથીજ ભયંકર બિહામણે છે. તે ચાર હાથના વિસ્તાર વાળે છે. જાણે કે તે ફ નથી પણ નરકનું જ બારણું છે. હવે ચારુદત્તને એક તુંબડી આપી અને કહ્યું કે કૂવામાંથી આ તુંબડીમાં રસ ભરી લાવ. એમ કહીને ચારુદત્તને નાના કડી માંચી ઉપર બેસાડીને કૂવામાં ઉતાર્યો. ચારુદત્ત પણ લાભના વાશથી કૂવામાં ઉતર્યો. તેણે કૂવામાં અંદર જઈજે મેખલા છે. અને તેમાં રસ ભી: છે તે જોયું. તેમાંથી તે જેટલામાં રસ લેવા જાય છે. એટલામાં બીજા કોઈકે શબ્દ કર્યો. મમ ત્યારે ચારુદત્ત બોલ્યો કે મારું નામ ચારુદત્ત છે. મને ભગવતે મોકલ્યા છે. તે પછી મને રસ લેતાં શા માટે રેક છે ? મારે એ રસને ખાસ ખપ છે. ત્યારે તે શબ્દ કરનાર બેલ્યો કે પહેલાં તું મારી વાત સાંભળ. હું પણ વાણીયો છું. તારી જેમ હું પણ ધનને અથીર થઈને અહીં આવ્યું છું. પણ આ ત્રિદંડીએ મને. અંદર નાંખે છે. માટે આ ત્રિરંડીયાને તું વિશ્વાસ ન કરતે. વળી બીજી વાત સાંભળ. આ રસમાં તું હાથ ન બળીશ જે રચામાં હાથ બળીશ તે હાથ કેહવાઈ જશે. તે માટે તુ તુંબડી લાવ, હું તને ભરી આપું. આ સાંભળીને તેને તુંબડી આપી. ત્યારે તે પુરુષે રસ ભરી આપે. માંચડાની નીચે તે તુંબડી બાંધી પછી ચાદરો તે હલાવી. ત્યારે ત્રિદંડીયાએ દેરડું ખેંચીને કૂવાને માર્યો. અને ત્રિદંડીએ તુંબડી માંગી. ત્યારે ચારુદત્ત જાયું કે આ માયાવી ને વિશ્વાસઘાતી દેખાય છે. એવું જાણીને ચારુદત્તે તુંબડીને રસ ઢળી નાંખ્યો. એવું જાણીને ત્રિદંડીએ ચારુદત્તને કવામાં નાખી દીધે. ત્યારે તેમાં રહેલે પુરુષ બે કે તું કાંઈ ફિકર ચિંતા કરીશ નહિં. તું જે રસમાં પડયા હતા તે ન જીવત. પણ મેખલા ઉપર પડે છે. માટે તેને કાંઇ નહિ થાય. હવે તને નીકળ વાને ઉપાય બતાવું છું. તે સાંભળ. અહિંયા રસ પીવા માટે ગેધા આવે છે. તે મહાભયંકર શબ્દ કરતી આવે છે. પણ તું તેનાથી બીતે નહિં. તે ગોધા રસ પીને પાછી વળે ત્યારે તું તેના પૂછો વળગી જજે. તેથી તે ગોધા અહીં આવે ત્યાં સુધી તું અહીં રહે. અને પંચ
ses ofessodessessedeeeeSeSeeS
eSessessessessedseasessages desses-defecades