________________ રજૂઆત ખાસ ધ્યાન ખેંચે છે. એ જ પ્રમાણે ધર્મ સમન્વયના વિવિધ પ્રયાસોને આધારે ભાવિ ધર્મના સ્વરૂપની એમની રજૂઆત પણ વિચારણીય છે. આખું પુસ્તક વાંચતા એવી સ્પષ્ટ છાપ ઊઠે છે કે લેખકે એક અભ્યાસી તરીકે આ વિષયની સરસ માવજત કરી છે. ભાષા સરળ અને પથ્ય રહી છે. સવિશેષ આનંદની વાત તો એ છે કે ડે. ભાસ્કરભાઈ દેસાઈ એ આ ક્ષેત્રમાં ન ખેડાયેલા એવાં કેટલાંક કાર્યું સૂચન કર્યા છે. દાખલા તરીકે, પિતાને ધર્મ છોડીને માનવી અન્ય ધર્મ શા માટે અપનાવે છે (પા. 47), ઈતિહાસના કાળ પ્રવાહમાં અમુક નિશ્ચિત સદીમાં જ વિવિધ ધર્મોમાં વિરોધ કેમ જાગ્યા? (પા. 53), ધર્મને જીવંત રાખવામાં મંદિરોને ફાળે કેટલે છે (પા. 97), વ્યક્તિજીવન અને સમાજજીવનમાં ક્યાં મૂળભૂત ત યજ્ઞભાવનાના ઉત્પત્તિ અને સ્વીકાર માટે કારણભૂત છે (પા. 105), એક જ ધર્મમાંથી વિવિધ સંપ્રદાયોને ઉદ્દભવ કેવ થયે ? (5. 119), સામ્યવાદના પ્રણેતા કાલંમાસને વિચારોના મૂળ જિસસના ઉપદેશમાં નથી ? (પા. 158), ધર્મપ્રચાર અને પ્રસારનાં ધાર્મિક પરિબળોનું સ્થાન શું છે અને એને ફાળો કે અને કેટલું છે ? (પા. 166), ધર્મ આધારિત દંતકથાઓ અભ્યાસની દૃષ્ટિએ શું સૂચવે છે, (પા. 253), ધર્મોને સમન્વયકારી સ્વીકાર માત્ર ચીન પ્રદેશમાં જ કેમ અન્ય ભૌગોલિક પ્રદેશમાં આવું કેમ નથી ? (પા. 291), ધર્મઉદ્ભવ–વિકાસ-પતન; ધર્મસુધારણું–પુનઃ પ્રસ્થાપન-ધર્મ નાશ-ધર્મ વિસર્જનની પ્રક્રિયાને અભ્યાસ (પા. 299-302). જિજ્ઞાસુ અભ્યાસીને ખેડાણનાં આવાં બીજાં ક્ષેત્રે પણ આ પુસ્તકમાંથી મળશે. ડો. દેસાઈએ પા. 310 પર કહ્યું છે: “ધર્મસ્થાપકે વિશેની આ વિચારણાની સમાપ્તિ એક પ્રશ્ન ઉપસ્થિત કરીને કરીશું. ધર્મસ્થાપકે પિકી જરથુસ્ત, મહાવીર, બુદ્ધ, મહમદ, જિસસ વગેરે એમની ઉંમરના ત્રીશથી ચાલીસ વર્ષના ગાળામાં ધર્મસ્થાપનાના કાર્યમાં આગળ વધ્યા. શું માનવજીવનનો આ કાળ, મને વૈજ્ઞાનિક દષ્ટિએ, એવો કહી શકાય ખરે, જેમાં તેજસ્વિતા પ્રકટ થાય?” પ્રશ્નોની આવી રજૂઆત ઉલ્લેખનીય એ વાતે છે કે આ પુસ્તક અહીં પ્રકટ થાય છે તે જ સમયે અમેરિકામાં આ જ પ્રશ્નના ઉત્તરરૂપ સંશોધનને અહેવાલ કિલવેલેન્ડ યુનિવર્સિટીના ડે. કેન રોજ બહાર પાડયો છે. પુસ્તકમાં આપેલાં છેઠાઓ, રેખાંકન તેમ જ અંતે આપેલ વિવિધ પરિશિષ્ટ પુસ્તકના મૂલ્યમાં અનેકગણો વધારો કરે છે. અભ્યાસુ વાચકને તેમ જ સામાન્ય