________________
મૂર્તિ આખા માગળ ઉભી યાથ છે. તેમના ખુલંદ અવાજ
કામાં ગુજવા માંડે છે.
દેવ-ગુરુ અને ધર્મનું સ્વરૂપ તથા મહત્તા વિગેરે વિષયાને સ્પર્શતા આ પ્રવચન જિજ્ઞાસુ તેમજ મન્નુ એને ખરું અવિરત પૂવ પ્રેરણા આપતા રહેશે.
લિ
તા. ૧૮-૧૧-૭૦ ખારસી
શાંતિલાલ ખીમચંદ શાહ M. A,
પ્રાધ્યાપક શ્રી શિવાજી કાલેજ ખારસી
મીજી આવૃત્તિ અંગે
ઈ ધર્માંતત્ત્વ પ્રકાશ ” ની બીજી માવૃત્તિનું પ્રકાશન કરતાં હૃદય આનંદવિભાર અને છે. પૂ ગુરુદેવના વ્યાખ્યાનાનાં આત્મતત્ત્વ વિચાર ભા, ૧-૨, નમસ્કાર મહિમા અને ધ તત્ત્વ પ્રકારા. આ ત્રણે દળદાર પુસ્તક સત્ર પ્રસિદ્ધિ પામી, લેકપ્રિય બન્યા છે. એટલું જ નહીં પણ શિક્ષિતલગને ખાશીર્વાદ રૂપ અને સાધુ ભગવાને પણવ્યાખ્યા નમાં અત્યંત ઉપયાગી અને ઉપકાર પૂરવાર થયા છે. સૌ કોઈ આ સાત્ત્વિક અને તાત્ત્વિક મન્થાના વાંચન દ્વારા જીવનને અજવાળે એ જ એક અંતરની અશિલાષા.
—કીતિચ'દ્વરિ
જૈન જ્ઞાનમ'ક્રિમ, HR B. B.