Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
કશા (ભાગ-૧)
LovIN જ છે ઈ ઈ ;
ભાગ-૧
ભ
અધ્યાત્મ યોગી પૂ. પં. ભદ્રંકરવિજયજીના
સાન્નિધ્યની દિવ્ય પળો
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | શ્રી ભદ્રંકર વિજયજી ગુરુભ્યો નમ: શ્રી એ સરસ્વત્યે નમઃ | શ્રી હિ શ્રી વિમલેશ્વરદેવાય નમઃ % છ શ્રી સિદ્ધચક્રાય નમઃ |
આ ગ્રંથનો હેતુ :- આ કાળના મહાન અધ્યાત્મયોગી પૂજ્ય પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મ. પાસેથી મળેલ અમૃત અનુભવ કુંભ" સ્વ-પર કલ્યાણ માટે સાધનામાં સૌને માર્ગદર્શક બને તે હેતુથી આ ગ્રંથ લખાય છે. - સંવત ૨૦૧૩ની ચૈત્ર મહિનાની ઓળીના મંગલમય પ્રસંગે પૂજ્ય પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ (જેમને હવે પછી પૂ. ગુરુમહારાજ' ના નામથી સંબોધન કરવામાં આવશે) ભીલડીયાજી તીર્થમાં બિરાજમાન છે. તે પ્રસંગે બાબુભાઈ કડીવાળા (જેમને હવે પછી સાધક ના ટૂંકા નામથી સંબોધન કરવામાં આવશે) ઓળીની આરાધના કરવા માટે ભીલડીયાજી ગયેલા.
ત્રણ-ચાર દિવસ પૂ. ગુરુમહારાજના તત્ત્વસભર પ્રવચનોથી સાધક અંતરંગમાં પૂ. ગુરુ મહારાજ પ્રત્યે આકર્ષિત બનેલ છે.
૨૦૧૩ના ચૈત્ર સુદ દસમની બપોરે સાધકને પૂજ્ય ગુરુ મહારાજ સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org