Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text
________________
૧૯૪
ઉત્તરધ્રુવ ઓળંગી આપણે અષ્ટાપદ પર્વત તરફ વધી રહ્યા છીએ
અષ્ટાપદ પર્વત ઊપરના દિવ્ય મંદિરમાં ૨૪ તિર્થંકર ભગવાનના મનોહર બિમ્બનું આપણે દર્શન કરીએ છીએ..
વૈતાઢય પર્વત ઉપરથી આપણે પસાર થઈ રહ્યા છીએ.. હિમવંત પર્વત ઉપરથી આપણે પસાર થઈ રહ્યા છીએ.. હિમવંત ક્ષેત્ર ઉપરથી આપણે જઈ રહ્યા છીએ........
મહા હિમવંત પર્વત ઓળંગીને આપણે હરિવર્ષ ક્ષેત્ર ઉપરથી પસાર થઈ રહ્યા છીએ....
નિષધ પર્વત ઓળંગીને આપણે મહાવિદેહના કચ્છ નામના વિજય ઉ૫૨થી પસાર થઈ રહ્યા છીએ......
સીતા નદી ઓળંગી આપણે મહાવિદેહના પુષ્કલાવતી વિજય ઉપ૨ આવી પહોંચ્યા છીએ...
પુંડરીગિણીનગરી તરફ આપણે આગળ વધી રહ્યાછીએ.. આપણું વિમાન ધીમે ધીમે નીચે આવી રહ્યું છે..
મહાવિદેહની પરમ પવિત્ર પુણ્યભૂમિ ઉપર આપણે ઊતરાણ કર્યું
છે..
અજાણ્યો પ્રદેશ છે,ભગવાન કઈ બાજુ વિહાર કરતાં હશે? કોઈ દિશા તરફથી અવાજ આવતો હોય તે સાંભળવા લક્ષ્ય ખેંચ્યું..
ત્યાં તો દૂર દૂર દેવદુંદુભિનો અવાજ સંભળાવા લાગ્યો.. આનંદથી હૈયું ભરાઇ ગયું...
જે દિશામાંથી દેવદુંદુભિનો અવાજ આવતો હતો તે દિશામાં આપણે પ્રયાણ શરુ કર્યું........
દૂર દૂરથી ભગવાન આવી રહ્યા છે.
જોવું.)
વૃક્ષો નમે છે.
પંખીઓ પ્રદક્ષિણા કરે છે. છએ ઋતુ સમકાળે ફળેલી દેખાય છે...
Jain Education International
.( આવું દૃશ્ય જોવું.)
..( આવું દૃશ્ય જોવું ) ...(આવું દશ્ય જોવું. )
..( આવું દશ્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org