Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra
View full book text ________________
૨૮૧
ક્ષમા માંગું છું. અઢારે પાપ મારા જીવે આ ભવમાં, પરભવમાં, ભવોભવમાં સેવ્યાં હોય તે સર્વ પાપના મિચ્છામિ દુક્કડમ્ દઉં છું.
(૧) સમ્યક્ત્વની પ્રતિજ્ઞા - અરિહંતો મહ દેવો.
(૨) અરિહંત આદિ ચારનું શરણ.
(૩) દુષ્કૃત ગર્લ્સ.
(૪) સુકૃત અનુમોદના.
(૫) જીવરાશિના ખામણાં.
(૬) અઢાર પાપ સ્થાનકોની આલોચના.
(૭) ચાર મંગલ, ચાર ઉત્તમ, ચારનું શરણ.
(૮) પંચ પરમેષ્ઠિનું સ્મરણ.
(૯) શિવમસ્તુ
(૧૦) ખામેમિ સવ્વવે
(૧) સંસારના સર્વ જીવ સુખી થાઓ, પરહિત કરનારા બનો, સર્વ પાપદોષ મટી જાઓ, સર્વ જીવ પૂર્ણ સુખ પામો.
(૨) સંસારના સર્વ જીવોને ખમાવું છું, સર્વ જીવો મને પણ ક્ષમા આપો. સંસારના સર્વ જીવો વિષે મને મિત્રતા છે. સંસારના કોઈ જીવ સાથે વૈરભાવ નથી. સંસારના વો સાથે મારે વારંવાર સંબંઘ થયેલા છે. તેઓના ઉપકારનું ઋણ ચૂકવવા પૂરતી કાળજી રાખીશ. સર્વ જીવોને સુખી કરવા સતત ભાવના રાખું છું.
સમીક્ષા
પચાસ-સો વર્ષના આયુખંડમાં ગુરુ-શિષ્યની આ કથા અતીત (ભૂતકાળ)માંથી પસાર થઈ, વર્તમાન સુધી ચાલીને આગળ ચાલી જાય છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે અતીત-વર્તમાન અને અનાગત (ભવિષ્ય)ની લીટીમાં ચાલતી કથા છેવટે લીટીના બન્ને છેડા ભેગા થઈ વર્તુળાકાર બની જવાની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 336 337 338 339 340 341 342