SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૧ ક્ષમા માંગું છું. અઢારે પાપ મારા જીવે આ ભવમાં, પરભવમાં, ભવોભવમાં સેવ્યાં હોય તે સર્વ પાપના મિચ્છામિ દુક્કડમ્ દઉં છું. (૧) સમ્યક્ત્વની પ્રતિજ્ઞા - અરિહંતો મહ દેવો. (૨) અરિહંત આદિ ચારનું શરણ. (૩) દુષ્કૃત ગર્લ્સ. (૪) સુકૃત અનુમોદના. (૫) જીવરાશિના ખામણાં. (૬) અઢાર પાપ સ્થાનકોની આલોચના. (૭) ચાર મંગલ, ચાર ઉત્તમ, ચારનું શરણ. (૮) પંચ પરમેષ્ઠિનું સ્મરણ. (૯) શિવમસ્તુ (૧૦) ખામેમિ સવ્વવે (૧) સંસારના સર્વ જીવ સુખી થાઓ, પરહિત કરનારા બનો, સર્વ પાપદોષ મટી જાઓ, સર્વ જીવ પૂર્ણ સુખ પામો. (૨) સંસારના સર્વ જીવોને ખમાવું છું, સર્વ જીવો મને પણ ક્ષમા આપો. સંસારના સર્વ જીવો વિષે મને મિત્રતા છે. સંસારના કોઈ જીવ સાથે વૈરભાવ નથી. સંસારના વો સાથે મારે વારંવાર સંબંઘ થયેલા છે. તેઓના ઉપકારનું ઋણ ચૂકવવા પૂરતી કાળજી રાખીશ. સર્વ જીવોને સુખી કરવા સતત ભાવના રાખું છું. સમીક્ષા પચાસ-સો વર્ષના આયુખંડમાં ગુરુ-શિષ્યની આ કથા અતીત (ભૂતકાળ)માંથી પસાર થઈ, વર્તમાન સુધી ચાલીને આગળ ચાલી જાય છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે અતીત-વર્તમાન અને અનાગત (ભવિષ્ય)ની લીટીમાં ચાલતી કથા છેવટે લીટીના બન્ને છેડા ભેગા થઈ વર્તુળાકાર બની જવાની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004540
Book TitleBhadrankarvijayjina Saniddhyani Divya Palo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAdhyatmik Sanshodhan ane Dhyan Kendra
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy