Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur

Previous | Next

Page 12
________________ રાણામંજરી સબહુમાન સમર્પણ 2NNNNNNNNNNNNN જેઓશ્રીનું જીવન આંગણ .... * મમત અને મમતા વગેરે કચરાઓના અભાવથી સ્વચ્છ છે. * ઉપશમ જળના સિંચનથી સુઘડ છે. * વિશુદ્ધ સમ્યકત્વલિંપણથી સુરમ્ય છે. * ન્યાય, આગમ આદિના તલસ્પર્શી જ્ઞાનપ્રકાશથી ઝાકઝમાળ છે. * વિવિધ અભિગ્રરૂપ આકર્ષક બોર્ડરોથી અને વર્ધમાન આંબેલ ઓળી આદિ પરૂપ વિવિધ રંગોની મેળવણીથી સરાહનીય બનેલી સુવિશુદ્ધ સંયમ રંગોળીથી સુશોભિત છે. * કારુણ્ય, વૈરાગ્ય, માધ્યચ્ય અને ઔદાસીન્ય સ્વસ્તિકોની સુચનાથી મોહક છે. * ક્ષમા, નમ્રતા, તિતીક્ષા આદિ મનોહર વિકસિત પુષ્પોની ગોઠવણીથી કમનીય છે. * સુવિશુદ્ધબ્રહ્મચર્યાદિ ધૂપસળીના મહેકથી મઘમઘાયમાન છે. કે પરમાત્મા અને પરમાત્મશાસન પ્રત્યેના સમર્પણ-ન્યોચ્છાવરભાવના વાજિંત્રોમાંથી લહેરાતા તથા વિવિધ નયોના તાલબદ્ધ આલાપોથી લયબદ્ધ બનેલા અનેકાંત દેશના સંગીત સરગમના સુઘોષથી સદા સેવ્ય છે. * પ્રભુભકિત-શ્રદ્ધા-બહુમાનના સુસંવેદનોથી સર્જાયેલા શ્રતિ મનોહર ગીતગૂંજનોથી સુસમાધિકારક તથા કે જેઓશ્રીની અનરાધાર કૃપાવૃષ્ટિના અકથ્ય ચમત્કારો અનેકવાર અનુભવસિદ્ધ છે. * તેવા, ભવોદધિત્રાતા, પરમોપાસ્ય, અનોપકારી, પરમગુરુદેવશ્રી આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના પુનિત કરકમળમાં હૃદયસમર્પણના પ્રતીકરૂપે આ ીિ વન્યરત્નનું સમર્પણ કરતાં અનુભવાતો આનંદ અવર્ણનીય બન્યો છે. 'અજિતશેખરવિજય - સમર્પણ છે

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 376