________________
વિશ્વ રચના પ્રબંધ. થાય છે. શરીર, વસ્ત્ર, ચાપડી, ધુડ, અંધારૂં, પ્રકાશ તેજ છાયા, તડકે, વર્ણ ગંધ, રસ, સ્પર્શ અને આંખે દેખાતા દરેક પદાર્થો પુદગલેજ છે. શબ્દ પણ પુદગલ છે અને તેથી જ ધવનિને વેગ દર સેકંડે ૧૧૦૦ ફુટ જાય છે, જેથી રેલ્વે સીટીને અવાજ ૩૩૦૦ વાર, રેલ્વે ઘંઘાટને અવાજ ૧૨૮૦ વાર, બંદૂકને અવાજ ૧૮૦૦ વાર, બેન્ડને અવાજ ૧૬૦૦ વાર, મનુષ્યને ૧૦૦૦ વાર, દેડકાને શબ્દ ૯૦૦ વાર, રાત્રિનાં કીડાને શબ્દ ૯૦૦ વાર, અને મોટામાં મેટે શબ્દ ૧૮ માઈલ સુધી સંભળાય છે. વળી પડઘે પણ પડે છે. તેમજ ટેલીફેન,
१ प्रकाश मते मान्यता प्रवासी पार्नु ८७
आलोथेकेसेइ बस्तुर अति सुक्ष्म कणा छुटे गिये. आमादेर दृष्टिके ओ अबाध स्थानके भरिये तुल्लेइ. से खाने आलोर अनुभूति ओ प्रकाश हय. निउटनेर सिद्धांत जे आलो एक रकमेर अननुभुत पदार्थेर तरंग. एइ पदार्थ सर्वव्यापी एवं एरनाम इथार वा ब्योम, आधुनिक सिद्धांत सर्दार पोडा.
V. Rays ની મદદથી કેટલાક ગાઉ દૂર રહેલ દારૂગેળો. ઉડાડી શકાય છે.
૨ X. Rays ની મદદથી દોરડા વિના જ તારના સંદેશા પહોંચાડી શકાય છે, અને ક્ષ કિરણની મદદથી શરીરના અંદરના ભાગે તપાસી શકાય છે. શરીરના અંદરના અવયવોને ફટે લઈ શકાય છે. આ પ્રમાણે સૂર્યના કિરણોમાં વિવિધ શક્તિ રહેલ છે. આથી આધુનિક વિજ્ઞાનધારા પ્રકાશની પુદ્ગલતાની સ્પષ્ટતા થાય છે, પણ વૈજ્ઞાનિક શિરોમણિ સર્વજ્ઞ પુરૂષના જ્ઞાનમાં તે સર્વાશે પ્રકાશનું પુદ્ગલપણું જણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org