________________
( ૧૨ )
વિશ્વ રચના પ્રધ..
ગાળ રૂપે નીચેા વળીને સીધા નીચે પડે છે, અને જેમ જેમ ફૂંકનારના ખળની શક્તિ હણાતી જાય છે તેમ તેમ દડાને વેગ વધતા જાય છે. જોઇશું તે ઉપરથી નીચે આવતાં ઉપરના વેગથી નચેના વેગ અધિક દેખાશે. તા આ ક્રિયામાં ગુરૂત્વાકર્ષણના ગુગુ નથી, પણ ફૂંકવાથી ઉંચે જાય છે, અને ભાર હાવાથી નચે પડે છે. તેમજ તેપ સ્માદિના ગેળાને ગમે તેટલા પાવરથી ફૂંકશે! પણ અંતે ગુરૂત્યને લઇને મટકાવનાર આધાર નહીં મળે ત્યાં સુધી નીચેજ પડશે, અને કદી. મેટુ આંકારૂ હાય તેા તેને પણ તળીયે જઇ પહેાંચશે. માટે અજીવમાં ગુરૂત્વાકષ ણુના ગુણુ માનવે તે નકામે છે.
પ્રશ્ન—મજીવ લેહચુંબક લેાઢાને ખેંચે છે, તેમ નિજી વ પૃથ્વી બીજી વસ્તુને કેમ ખેંચી ન શકે?-કેમ ન ખેંચે ?
•
ઉત્તર-ચુંબક, પાસે રહેલ નાના લેાઢાને ખેચે છે; દૂર રહેલા નાના લેાઢાને કે નજીકમાં પણ રહેલ મોટા લેાઢાને ખેંચતુ નથી. વળી ચુંમકની આકષ ણુ શક્તિથી અધિક ખળવાળાજ તેનાથી લાઢાને છુટું પાડી શકે છે, નહીં તે છુટુ પડતુ જ નથી. તેમ પાસે રહેલ વસ્તુને પૃથ્વી ખેચે તે તે મનુષ્ય પક્ષી આદિ તેમાં ચાંટી જાય, પછી ટીજ ન પડે અને તે વસ્તુને પૃથ્વીથી છુટી પાડવાને-અલગ કરવાને, પૃથ્વીના સમસ્ત ખળથી અધિક મળવાળી કાઈ ખીજી વસ્તુ જોઇએ, પણ તેનાથી હીન મળવાળી મનુષ્ય જેવી વ્યક્તિ તેને છૂટી ન કરી શકે. વળી પવન પૃથ્વી પર રહેલ પત્રાદિને ઉંચે ઉપાડી નીચે પાડે છે તે નજ ખની શકે. તમારા કહેવા પ્રમાણે તે દરેક વસ્તુ અને આપણે પૃથ્વીને ચાંટીજ જવા જોઇએ, પરંતુ તેમ ખનતું નથી. વળી તમારા મત પ્રમાણે ઉંચે ટાંગેલ લેહખક નીચે રહેલી સાયને ખેંચે છે, તે તે ખનવું જ ન જોઇએ; કાણુ કે ક ણુના સિદ્ધાંત પ્રમાણે સાયને ખેંચનાર પૃથ્વી મહા મળવાની છે; તેથી ચુંબક તેની પાસેથી સાયને ન ઝુટવીં શકે-ન ખેંચી શકે. આવા ઉદાહરણેાથી સમજાય છે કે પૃથ્વીમાં ખેંચવાના ગુણુ નથી.
પ્રશ્ન—જો પૃથ્વીનુ ગુરૂત્વાકર્ષણ ન માનીયે તા ડુંગર ઉપર ચડતાં આપણને થાક કેમ ચડે છે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org