________________
વિશ્વરચના પ્રબંધ. જાણનાર છે. ર૮ + પરવરદગાર ફિરસ્તાને કહ્યું કે—હું જમીન સનની શરૂઆત થઈ છે, હીઝરી સન ૧૧ રવીઉલ અવ્વલ તા. ૧૩ દિને મહમદ હઝરત મૃત્યુ પામેલ છે, જેમને વફાત થયાને આજે તેરસોથી અધિક વર્ષો થયાં છે
કુરાને શરીફ રમજાન મહિનાની તા. ર૭ મીએ આકાશથી ઉતર્યા છે. પ્રથમ કુરાનના શબ્દને ઉચ્ચાર જુદો જુદો કરાતો હતો, પણ ત્રીજ ખલીફાએ એક માતબર નકલ તૈયાર કરી ઉચ્ચારના ચિન્હો ટાંક્યાં. વિદ્વાન પ્રવીણની સભામાં તે નકકી કર્યું. કુરાનનું વાંચન સાત પ્રકારે છે, જેને મુળ અર્થ સમાનજ છે.
કુરાનના ૧ કોરાને મજીદ અને ૨ કેરઆન શરીફ એમ બે ભાગ છે. | મનઝેલ (સપ્તાહ વાંચનના વિભાગે) ૭ છે. સુરા (પ્રકરણ) ભાગ પહેલાની ૧૭ અને બીજાની ૭ એમ કુલ ૧૧૪ છે.
આયા (લેક કે વાક્યની નિશાનીઓ) ૬૨૩૮ છે. તેમાં જૂની છતાં નહિં અનુસરાતી આયાને મનસુખ કહેવાય છે, અને જુની આયાની વિરેધવાળી છતાં અનુસરાતી આયાને નાસેખ આયા કહેવાય છે.
કલેમા (શબ્દ) ૭૭૩૪ છે. હફ (અક્ષર) ૩૨૩,૬૭૧ છે, કુરાનના નામાંતરે ૫૪ છે. પેગંબર એકંદરે ૧૨૪૦૦૦ મોકલાયા છે, તેમાં ઉલ અઝામ (ન ધર્મ સ્થાપનાર) ૬ અથવા ૮ છે. મળ-મૂત્ર વિગેરે કુરાનના વાંચનમાં નાપાક છે, તેથી તેના વાંચનારા પવિત્ર થઈ સારા વિચારપૂર્વક શુદ્ધ જગ્યામાં બેસી, ઉંચે સ્વરે પણ બીજાને અડચણ થાય તો ધીમે સ્વરે ત્રણથી વધારે દિવસ ચાલે એવી રીતે કુરાનનું વાંચન કરે છે. " ખુદાએ એલાહી કિતાબ ૧૨૪ મોકલી છે. (મૂળ પાનું-૩ ટીપ્પણી.) પયગંબરને મારવા તૈયાર થયેલા તે યહુદીઓ કહેવાય છે. “અને ઈસાને ખુદા માની આડે રસ્તે ચડેલા તે પ્રીતિઓ કહેવાય છે (ટીપ્પણું)
મુસલમાની ફિરકાના મતભેદ અનેક છે, તે આયાની સંખ્યામાં પણ ઓછી-વધુ માને છે.
ફાર. આર. પ્રોફેસર શેખ મહમ્મદ એસફહાની ધી મુસતફાઈ, પ્રી. પ્રે... મુંબઈની મુદ્રિત હિજરી ૧૩૧૮ની મહેરવાળી નકલ અને પ્રસ્તાવના પરથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org