________________
(૧૮)
વિચરચનાં પ્રબંધ ષ્ણુતા કયાંથી આવી? જુવાન કે વૃદ્ધના કઠિન કે કર્કશ હાકાનું મૂળ બાલ્યાવસ્થાનું કોમળ હાડકું છે, અને તેને બહાર પાણી અને વાયુ પણ કોમળ મળે છે, છતાં આ કર્કશતા-કઠિનતા કયાંથી આવી?
સખ્ત વાસવાળા એનીયા ગેસનું મૂળ ગેસ વાસહિત હાઈડ્રોજન છે, તો તે વાસ કયાંથી આવી? ત્રાંબુ અને જસતના મિશ્રણમાં કાંઈ વાસ ઉત્પન્ન થાય છે તેનું મૂળ શું?
સત્ય ૨/૯ થી ૧૧.
૫, ભૂતાનિના સુક્ષમ દેહાણુ. સાઈટીકલ રીચર્સ સભાના સભાસદે ગામઠી ભૂતને માનતા નથી, પણ સુધરેલા ભૂતને માને છે. મી. રીચે. ઇટલીયન મીસ લીટીગેઝેસના ભૂતાના ફોટા પાડયા છે, તેની છબીઓ કાચ ધાતુની પુતળીની છબી જેવી છે. ભૂતલીંગને માટે કેળવાયેલી આંખે જોઈએ છે.
સત્ય-૨, પાનું પ૨૪(તથા જુઓ-વડોદરા મહાકલ પત્રનું-સુરેશ ચરિત્ર )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org