Book Title: Vishvarachna Prabandh
Author(s): Darshanvijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 264
________________ ( રર૦) * વિશ્વરચના પ્રબંધ. . વિ. ભૂભ્રમણમાં નદીનું સ્થાન. પાણીનો પ્રવાહ નીચાણમાં ઢળે છે, જેથી નદીનું વેણ પણ ઢળાવ તરફ હોય છે. આ રીતે કઈ નદી ઉત્તરમાં, કેઈ દક્ષિણમાં કઇ પૂર્વમાં, તે કઈ પશ્ચિમમાં જઈ મહાન કે સમુદ્રને મળે છે. પણ અહીં એમ તે ન માની શકાય કેસમુદ્ર નદીના પાણીનું આકર્ષણ કરે છે. હવે જે પૃથ્વીને ચકાવા લેતી માનીએ તો જ્યારે સમુદ્રવાળે ભૂખંડ ઉપર આવે અને નદીના મૂળને ભાગ નીચે રહે ત્યારે નદીના પા ની ત્રિશંકુના જેવી કઢંગી સ્થિતિ થાય, અને નદીનું પાણી નીચામાં ન જતાં અવળું પણ જાય, આવી મનેકલપનાને જન્મ આપ પડે. તો આટલાથી એમ કબુલ નથી થતું કે-પૃથ્વી સ્થિર હેઈ સૂર્યની આસપાસ ગબડતી નથી. . કમળશીભાઈ-રાધનપુર. જ. સૂર્યની ગતિને ફેરફાર (ા જગદીશચંદ્ર બસુ દિગ્વિજય_વિભાગ ૮ પેરે પ૮) - અમે રેજ ઉપર ચઢીને નકશે જેવા જતા કે પહેલે દિવસે અમે કેટલી મજલ કાપી છે? તે નકશામાં અઠવાષિાના બધા વાર તથા તારીખ પણ આપેલાં હતાં. એક દિવસે – એક રાતમાંજ એક કેતુક થયું. અમે શુક્રવાર તા. ૨ જી એપ્રીલની રાત્રે પથારીમાં સૂતા હતા, અને બીજી સવારે જાગ્યા ત્યારે તા. ૪ થી એપ્રીલ અને રવિવાર થયે હતો. આ પ્રમાણે એક આખો દિવસ ભેદ ભરી રીતે ગુમ થઈ ગયે હતે + + કેલેન્ડરના આ ફેરફારે પહેલી નજરે ગુંચવા ઉભું કરે છે, કારણ કે–અમુક ગણિત રેખાની પૂર્વ તરફ શુકવાર હોય છે, અને બીજી તરફ એ રેખાથી થોડી વારને છેટેએજ ક્ષણે રવિવાર થાય છે. શમી સદી ૭-૫ પા. ૪રર રે લી ઓગસ્ટ ૧૯૧૯. ( મી. બસીસ્વર સેન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272