________________
(૧૯)
પરિશિષ્ટ ૨ જું. પરિશિષ્ટ ૨ જું.
છે. (ટ્રેકટ નં. ૧૩) ભૂગેલી મીમાંસા,
૨૦૦૦ ગજ લાંબી અને ૫૦૦ ગજ પહેલી વસ્તુના ચિત્ર માટે ઉંચાઈ સૂચક રેખા નાની નાની દેખાડાય છે.
જહાજ ફરી જાય છે તેની ક્રમશ: ફિલમ લઈએ તે અંતિમ ફેટામાં કેવળ ધ્વજાનું ચિન્હ હોતું નથી, તે શું ધવજા નથી એમ કહેવાય ? કેટલીક દૂર રહેલ વસ્તુની દવા દેખાતી હોય તે પણ તે વજાને રંગ કેમ દેખાતું નથી? શું તે વજાને રંગ નાબુદ થયો છે? - પશ્ચિમાર્યો ગ્રાફમાં કહે છે કે–ભૂભાગ પર, નીચે સ્થલ સ્થલ અને ઉપર ઉપર સૂક્ષ્મ સૂર્મ પૃથ્વી જાતિના અને જલજાતિના કંધે ફરે છે, જેમાંના સ્થલ & દૂષ્ટિના પ્રતિરાધક છે. આ હેતુથી પણ દૂરના વહાણને ઉપરને ભાગ દેખાય છે, પણ નીચેનો ભાગ દેખાતું નથી. - ભૂજમણુ કરનારા મુસાફરે જે સ્થાનેથી નીકળે તેજ સ્થાને પાછા આવે છે, તેનું કારણ પૂર્વ-પશ્ચિમ વૃત્ત ગમન છે. ( જુએ ચિત્ર ૧૩ મું) આપણી દૃષ્ટિ ચારે બાજુ ૩ માઈલ સુધી દેખે છે, ઉંચે ચઢી જેમાં વિશેષ દેખે છે, તેથી પુત્રીને ઉપસાવી ગાળ માનવામાં આવે છે. સમુદ્રમાં પણ આ રીતે દેખાય છે, તે શું સમુદ્ર ઉપસેલો છે કે સપાટ છે ? ' .
વળી એક પાષાણુની ગેળીની એક બાજુ માટીને મોટે ઢગલે કરીએ, પણ તેનું આકર્ષણ દેખાતું નથી.
આ દરેક બાબતેથી એમ નક્કી થાય છે કે -- આપણી દૃષ્ટિ દૂરના ભૂભાગને નથી દેખી શકતી. માટે પૃથ્વી ઢાળ પડતી ગોળ દડા જેવી છે એમ નથી. અર્થાત્ પૃથ્વી સીધી સપાટ છે. ઘરના પદાર્થો નહીં જોવામાં દૃષ્ટિને દેષ છે, તથા ગુરૂત્વાકર્ષણનું મંતવ્ય પણ ગલત છે. શ્રીમાન સ્યાદ્વાદ વારિધિ પં. ગેપાળદાસજી બરયા
સુના (ગ્વાલીઅર)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org