Book Title: Vishvarachna Prabandh
Author(s): Darshanvijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 261
________________ પિરિશિષ્ટ ૧ લું (૧૭) અને હાઈડ્રોજન, ઓકસીજન, ઈલેકટ્રેન નાયટન, હેલીયમ, નીઓન, આગાન, સિલેન તથા કાર્બન વિગેરે તરવના અશુઓ પણ સ્થલ પરમાણુની નજીકનાજ રૂપકે છે. એટલે તે દરેકમાં અનંત સૂક્ષમ પરમાણુઓ છે. જ્યારે વિજ્ઞાનવિદેને અડકીને રહેલ પાસે પાસેના પરમાણુમાં પૂર્ણિમાના સૂર્ય અને ચંદ્ર જેટલું અંતર દેખાશે, ત્યારે તેના સર્વથા સૂમ પરમાયુને ભેદ પણ તેઓને ખ્યાલમાં આવશે. રૂપ, રસ, ગબ્ધ અને પશે, એ પુદગલે નું લક્ષણ છે, જેથી અનેક રંગના પડવાળી પીપમેંટની ટીકડીમાં જુના રંગને નાશ થતાં નવા નવા માલુમ પડે છે, અથવા વાસણને ઘસતાં વિશેષપણે થળકાટ વ્યક્ત થાય છે, તેમ પગલોમાં વિવિધ રૂપ વિગેરેની વ્યક્તતા થાય છે. જેમ રેતીમાં પ્રવાહી દ્રવ્ય નથી તેથી તેને પીસતાં કોઈ જાતને રસ નીકળતો નથી, પણ તલામાં અવ્યક્ત તેલ છે તેથી તેને પીલતા તેલ બહાર નીકળે છે, તેમ દરેક પુદગલપરમાણમાં આવ્યક્ત, અકળ્યપણે રૂ૫ વિષે રહેલાં છે. અને તે તેમાં વ્યક્ત થતાં આપણી બુદ્ધિમાં અસ્તિત્વનું જ્ઞાન થાય છે. અને જો એમ પ્રત્યેક સૂક્ષમ પરમાણુમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ ન હોય તે અનેક પ્રકારનો વિરોધ ઉભે થાય છે. - ઉદાહરણ-૧ રૂ૫. તેલવાળું કપડું સાબુના સ્પર્શથી | લાલ થાય છે, તે લાલાશ કેયાંથી આવી? . ૨ રસ, ઘાસ, આંચળ, દુધ, ફટકડી કે ઉષ્ણતામાં ખટાશ નથી છતાં ફટકડી કે બીજા સંગથી થયેલ દહીંમાં ખટાશ ક્યાંથી આવી? પપૈયા ઝાડનું આદિ તત્સવ બી કહેવું છે, મૂળ, થડ, આતર, પાણું વિગેરે મીઠા વગરના છે, છતાં પપૈયા ફળમાં ગળપણ ક્યાંથી આવ્યું ? ૩ ગધ. અને નવસાર મેળવવાથી વાસ છુટે છે. વસ્તુના સેડને ચાર-છ દિવસ રાખવાથી વાસ છુટે છે. આ વાસ કયાંથી ખાવી ? આ જ પશે. ચકમક પત્થર અગ્નિ ખેરવે છે, યુનાના કાંગડામાં કે સેડામાં પાણી નાખતાં ગરમી છુટે છે, આ ઉ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272