Book Title: Vishvarachna Prabandh
Author(s): Darshanvijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 260
________________ (૨૧૬ ) વિશ્વરચના પ્રબંધ. રવ, ભેદ સૂક્ષ્મતા. પ્રથમ મી. ડાલ્ટન સાહેબે સૃષ્ટિની ઉત્પત્તિ માટે પાંચ મહા તને પદભ્રષ્ટ કરીને મૂળ ઓકસીજન વિગેરે ૯૦ પદાર્થો લવાનું બ્રહ્મવાક્ય ઉચ્ચાર્યું. ફેંય તત્વશોધક કુરી તથા તેની સ્ત્રીએ રેડીયમ, થેરીયમ, યુરેનીયમ વિગેરે ધાતુમાંથી સુમતિસૂક્ષ્મ પરમાણુ ભાગવાળા ઈલેકટ્રોનની શોધ કરી, મી રદરકેટ, મી સ્ટેમ્સ અને મી. સડીએ હમણું સમસ્ત જગતની રચના અને નાશના હેતુ રૂપ અનંતાદિ તત્ત્વવાળા આ ઈલેટ્રેનની સાથે નાઈટન નામે ધાતુ હોવાનું સિદ્ધ કર્યું છે અને સૃષ્ટિના તદેવના ચમત્કાર જેવાના વ્યસની સર વિલ્યમ રામસે રેડીયમમાંથી નાઈટન-અને નાઈટનને ઉગ્રતા આપી તેમાંથી હેલિયમની શોધ કરી છે. આ રેડીયમની ગુપ્ત પ્રચંડ શક્તિ ક્ષય પામી અતિ પરમાણુમાં બદલાઈ ઉણુતા રૂપે વ્યક્ત થાય છે. આ પ્રચંડ શક્તિ સર્વમાં છે. જેથી સ્થલ સૂક્ષ્મરૂપે અને સૂક્ષ્મ સ્થલરૂપે પરિણમે છે. એક ઘન સેંટીમીટર જગ્યાના નાઈટનનું હેલીયમમાં રૂપાંતર થતાં જે ઉષ્ણતા છુટે છે તે ચાલીશ લાખ ઘન સેંટીમીટર હાઈડ્રોજન વાયુને ઉત્પન્ન કરનાર ઉણુતા જેટલી છે. પછી સર વિલિયમ શખ્સ નાયટનને શુદ્ધ પાણીમાં નાંખી હાઈડ્રોજન અને ઓકસીજનની સાથે રહેલા નીઓન તવેની શેધ મેળવી છે. વળી ત્રાંબાના નાઇટ્રોજન અને ઓકિસજનથી થયેલ કોપરનાઈટ્રેટ અને નાઈટનના સંગથી ગાન શોધે, અને શિલિકા વિગેરે પદાર્થોમાંથી કાર્બનની ઉત્પત્તિ કરી છે. હવે સર વિલિયમ રામ્સ, મી. ર૮ર ફેટ અને મેડમ કરી વિગેરેએ સુક્ષ્મમાંથી નાઈટન વિગેરેની અને નાઈટનમાંથી રેડીથમની ઉત્પત્તિ કરી લેઢાનું સોનું બનાવવાને અખતરે માચંચે છે. પ્રાત:કાળ ૧૩-૬, પારસમણપ્રવાસ ૨૨-૨-૪, ૧. સ્વરૂપ લક્ષણ અત્યાર સુધી વ્યવહારમાં જે અવિભાજ્ય પરમાણુ મનાતે હતો તે પણ અન ત સૂક્ષ્મ પરમાણુના સમૂહૃપ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272