Book Title: Vishvarachna Prabandh
Author(s): Darshanvijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 267
________________ પરિશિષ્ટ ૨ જું. ( રર૧ ) . પુરાણનો જંબુદ્વીપ, પુરાણના દ્વીપક્ષેનું કલ્પનાસ્થાન આ પ્રમાણે છેઉત્તર કરવષ–ઉત્તરસમુદ્ર પાસે દક્ષિણશમાં રહેલ. કુરૂ વંશીઓનું સંકેતસ્થાન. શ્રેગવાન્ પવત-આતાઈ પર્વતશ્રેણીની ઉત્તમાં (તથા બાઈકલ સરોવર અને બારનાલની વચમાં) રહેલ સામાન પર્વતમાળા. હિરણ્ય વર્ષ–સાયાનું પર્વતમાળાની મધ્ય ભાગ. Aત પર્વત–સાયાને પર્વતમાળાની દક્ષિણે (અને ચીનની ઉત્તરમાં) રહેલ આતાઈ પવતશ્રેણી. મ્યક વર્ષ – આતાની દક્ષિણ અને થીયાનશાનની ઉત્ત રને પ્રદેશ. નીલ પર્વત– પૂર્વ તુર્કસ્તાનની ઉત્તરે અને ચીનની વાય વ્યમાં રહેલ ) થીયાનશાન. ( જેની નજીક નીલવર્ષ છે. ) કેતુમાલ વર્ષ–હિંદુકુશ પાસેનું ક્ષેત્ર, બંગ અને રાઢને પ્રદેશ. ગંધમાદન પર્વત–હિંદુકુશ પર્વત. ઈલા વૃત્ત–ર–જળ, ઈરાવતી-નદી, એ અર્થ પ્રમાણે પંજાબ, અથવા બ્રહ્મદેશમાં પામીરની માલભૂમિ. મેરુ પર્વત–જે પર્વતશ્રેણી સાઈબેરીઆના ઈશાન ખુણેથી નીકળી ઈગ્રેજી માનચિત્રોને સ્તાનેાઈ–ઈયાપ્લેનેઈસાયાન-પામીરને મધ્યભાગ, આઈતાગ-હિંદુકુશ અને કાસ્પીઅન સાગરના દક્ષિણ ભાગ સુધી જઈ એશીઓમાજનેર પર્યત લંબાએલ છે, અને જે એશિયા ખંડના બે ભાગ કરેલ છે, તે પર્વતમાળ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272