________________
નિવેદન ચૌદમું.
- વિશ્વ અનાદિ અને સ્થિર છે, ત્યારે ચંદ્ર-સૂર્ય અનાદિ કાળથી ભ્રમણશીલ છે, તેમને ભમવા માટે કર્યો માર્ગ છે ? તે સ્પાસીએ.
પ્રાચીન ગ્રન્થો કહે છે કે–પ્રમાણેગુલેલાખ યોજન લાંબાચેડા જંબુદ્વીપમાં મારું નામે લાખ યેાજન ઉો પર્વત છે, તે - * અંગુલ ત્રણ પ્રકારના છે-૧ દરેક કાળમાં વર્તમાન કાળના મનુષ્યોના આંગળાથી માપ થાય તેને સ્વાત્માગુલ કહેવાય છે. ૨ ચાલુ માપથી ૪૦૦ ગણુ લાંબા અને ૨ ગણું પહોળા આંગળાને ઉલ્લેધાંગલ જાણવું. ૩–૫૦૦ ધનુષ ઉંચા માણસના ગળાને પ્રભાણગુલ કહેવાય છે. ઉલ્લેધાંગુલથી પણ ત્રણ પ્રકારે માપ થાય છે. ૧-સ્વાભાંગુલથી ૪૦૦ ગણું ઉર્ધ્વ ઉભેધાંગુલ, ૨–રા ગણું આડું ઉલ્લેધાંગુલ. અને ૩- હજાર ગણું શુચિ પ્રમાણુ ઉત્સધાંગુલ જાણવું. અહીં આડા ઉત્સધાંગુલનું માપ જાણવું, એમ પૂ. પા. શ્રી વિજ્યાનંદ ( આત્મારામજી મહારાજ ) સૂરિજી કહે છે.
- પ્રાચીન ગ્રંથોની પેઠે આધુનિક ગ્રન્થ પણ હવે ધ્રુવના તારાને અસ્થિર માનવાને કબુલ થયા છે. ડ્રેસનનું ૧૮૦૧ માં મૃત્યુ થયું હતું, ત્યાર પછી ૧૯૧૧ માં ડી. હાર્મીએ તેને ડ્રેનીઆ ગ્રંથ છાપ્યો, તેમાં લખે છે કે-ઉત્તર ધ્રુવ અસ્થિર છે. પૂર્વરાત્રિ અને ઉત્તરરાત્રિ વધવાથી એ વાત ચોક્કસ છે. ( ચિત્ર )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org