Book Title: Vishvarachna Prabandh
Author(s): Darshanvijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 240
________________ નિવેદન પંદરમું. - જે ક્ષેત્રમાં ખેતી, યુદ્ધ, અને વ્યાપાદિ ક્રિયા થાય છે તે ક્ષેત્ર કમભૂામ એવા નામથી ઓળખાય છે. કર્મભૂમિના ક્ષેત્રમાં ચડતી-પડતીના પ્રસંગ બન્યા કરે છે. આ આપણે ભરતખંડ કર્મભૂમિનું ક્ષેત્ર છે. હવે તેની ઉત્પત્તિ-નષ્ટપ્રાયમાંથી ઉદય કયારે થયે? તે આપણને જાણવાનું બાકી છે. * યુદી અને વદીની જેમ ઉત્સર્પિણું ( અવળી સપકૃતિની પિઠે ચડતે કાળ ) અવસર્પિણ ( સવળી સર્પાકૃતિની પેઠે ઉતરતો કાળ ) એ સર્પિણીનાં નામ આપ્યાં છે, તે ઉપરથી આપણે કાંઈ જાણું શકીશું. ઉત્સર્પિણ કાળમાં આરંભમાં સુદી એકમના ચંદ્રની પેઠે મનુષ્ય પશુ પક્ષી વિગેરે બીજ માત્ર ઘણું જ થોડા પ્રમાણમાં હોય છે. મનુષ્યો ગુફાવાસ કરી માંસાહારથી જીવનયાત્રા કરે છે, સૂર્યની ગરમી મહાન પડે છે, અગ્નિની વૃષ્ટિ થાય છે, ભૂમિ પણ ધગધગતી અં. ગારા જેવી હોય છે. તથા ઠંડીકાળે ઠંડી પણ અસહ્ય હેય છે. રાગ શેક ક્રોધાદિ તે મનુષ્યમાં વાસ કરીને રહેલાજ હોય છે, મનુષ્યનું બહુમાં બહુ મોટું શરીર બે હાથનું થાય છે, કોઈ બહુ લાંબી જીદગી ભેગવે તે ૨૦ વર્ષમાં જ તેની હદ પુરી થાય છે. આ કાળ તે જગતના પ્રલયરૂપ હોય છે. આ પ્રમાણે દુષમgષમ નામને ૨૧૦૦૦ વર્ષના આરા દુઃખમય પરિપૂર્ણ થાય છે. ત્યાર પછી તેટલાજ વર્ષના માપવાળા દુષમ નામના આની શરૂઆત થાય છે. આ કાળમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272