Book Title: Vishvarachna Prabandh
Author(s): Darshanvijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 253
________________ નિવેદન પંદરમું. ( ૨૦ ) ત્યારનું જગત જોઈએ તે ખેદ પણ થાય છે. એક કવિ ઠીક કહે છે કે–પૃથ્વી કસ વિનાની છે, બ્રાહ્મણે કર્મ ભ્રષ્ટ છે, રાજા ધનના લાલચુ છે-રાજવી ધર્મથી પડેલા છે, દુષે મોટા હેઠ્ઠા ભેગવે છે, સ્ત્રી ઠગારી હોય છે, પુત્રે પિતાનાજ વિશેધીઓ છે, આ પ્રમાણે હડહડતો કલિયુગ ચાલે છે. માટે જે કાર્યભ્રષ્ટ થતા નથી તે પુરૂષજ ધન્યવાદને ચગ્ય છે.” આ દશા એ આપણા કુસંપ, વિશ્વાસઘાત, અનીતિ અને વેષાદિથી થયેલ પાપનું પ્રાયશ્ચિત્ત છે. આ આપણે અત્યાર સુધીને ઇતિહાસ છે. એકવીશ હજાર વર્ષને આ દુઃખમય પાંચમે આરો પુરો થતાં તેટલાજ વર્ષને અતિદુખમય છઠ્ઠી આરે થશે ત્યારે પૃથ્વી પરના મનુષ્ય પશુ પક્ષી વિગેરે અપ પ્રમાણમાં રહેશે. આ તમારા પ્રશ્નનો ઉત્તર છે. એટલે કે-અવસર્પિણ-ઉંત્સપિણીના સંધિકાળને માત્ર પ્રલયના નામથી સંબોધી શકાય, જેથી ઉત્સર્પિણીના પ્રથમના આરામાં આરંભ અને અવસર્પિણીના છેલ્લા આરામાં અંત પ્રાય: સમજવું. પણ આ ફેરકાર પૃથ્વીમાં કાંઈ થતું નથી. * निर्बीजा पृथिवी गतौषधिरसा विषा विकर्मस्थिताः। राजानोऽर्थपराः कुधर्मनिरता नीचा महत्त्वं गताः ।। भार्या भतषु वंचनैकहृदयाः पुत्राः पितुषिणः । इत्येवं समुपागते कलियुगे धन्यः स्थितिं नो त्यजेत् ॥१॥ અથવા- (ધન્યા ના પૃત્તા-આ દુઃખ જોવા કરતાં મરી ગયા છે તેજ ભાગ્યશાળી છે.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272