________________
નિવેદન પદર.
જન
( ૨૦૭ ) હતા, પણ ચંદ્ર સમાન પ્રકાશી મહાપુરૂષા ઘણા હતા, તથા વિજ્ઞાનવાદ સુંદર હતા. દેશ, નગર, પ્રજા, કુટુંબ, ઘર મને નૃપતિમાં સંપ સારા હતા, કુસંપના અભાવે કારટા મહુ રાખવાની જરૂર ન હતી. યાદ રાખવાની શક્તિ પણ સમુહમાં મહાન હતી. ૧માર્યા પશુ ચેાગ્ય મર્યાદાવાળા હતા. લેાકેામાં સમૃદ્ધિમળ, વિદ્યા, પરોપકાર અને ઉત્તમ ગુણ્ણા વસતા હતા. ભુમિ પણ રસાળ હતી. કુદરતી રીતે વનસ્પતિની જાતે બહુજ થતી હતી, જે દરેકને અત્યારે આપણે આળખી પણ શકતા નથી. વળી વૃષ્ટિ, ગરમી, મને ઠંંડી, ટાઈમ પ્રમાણે મિતપણે પોતાનુ કાય કયે જતી હતી, કયારેક મહાન્ દુકાળા પણ પડતા હતા. લેાકેા પણ વનસ્પતિ માહારથી પુષ્ટ બળવાન અને કાઇકજ રાજયક્ષ્માદ્ઘિ મહાન્ રાગને ભાગ થઇ પડતા હતા. જડવાદને સ્થાન નજ હતું. જનસમુદાય પણ વૃદ્ધિ પામતા હતા, એટલે પુત્ર-પરિવારાદિનું સુખ પૂર્ણ હતું. આ પ્રમાણે અન્ને મારાના સંધિકાળમાં હતું. હવે વિક્રમના વખત તાસીએ, તે પણ લેાકેા મધ્યરીતિએ સુખી હતા, મનુષ્યસંખ્યા પણ સારી હતી. હિંદુસ્થાનમાં વિક્રમના સૈન્યની સંખ્યાજ આશ્ચય કારી છે. તેના સૈન્યમાં ત્રણ કરોડ પેઢલ, ૧૦ કરોડ અશ્વાદિ, ૨૪૩૦૦ હાથી, અને ૪ લાખ મળવા હતા, અને તેની સાથે સસૈન્ય ૯૫ શક સરદારી હતા.
વલ્લભીના ઇતિહાસ, પાવાગઢની મસીદ્ઘની લીસાઈ, આબુની કારીગરી, કાન્સ્લાંટીનેાપલમાં હજાર વર્ષ પૂર્વે કન્તુરીથી ખંધાવેલી સેંટીયાની મસીદ (ઇન્ડીયન લાયન્નીસ્ટ) મને ઈ. સ. પૂર્વે ૨૦૪ માં તાર્તારના હુમલાથી ખચવા માં ધેલ ૨૫ તથા ૧૫ ફૂટ જાડા, ૨૦ ફૂટ ઉંચા અને ૧૫૦૦ માઇલ લાંખેા ચીનના કિલ્લા ( સત્ય, ૨-૭ ) પૂર્વના વખતના ગાવના નમુના છે.
અરે ! થાડા કાળ પહેલાં દૃષ્ટિ નાંખીયે તેા અકમરના વખતમાં દરેક વ્યક્તિને છ માનામાં એક માસ સુધી ગુજરાન
૧ જનેા જનીને અને ફ્રેંચા ગાળાને
Jain Education International
For Personal & Private Use Only
આય કહે છે. ( મૃગ. ૮૧ )
www.jainelibrary.org