Book Title: Vishvarachna Prabandh
Author(s): Darshanvijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 254
________________ નિવેદન સાળખું. ઉપરના કથનમાંથી માપણને શીખવાનું ઘણું મળ્યું છે, તા આ સમયે આપણે માથે મનુષ્યપણાની સત્ય ફરજ બજાવવા માટે કેટલી માટી જોખમદારી છે ? તે લક્ષ્ય રાખવું જોઇએ. સર્વમાં મનુષ્યપણાના કાંઇક ગુણુ અવશ્ય હાવા જોઈએ. સત્યમાર્ગને અનુસરવું, ન્યાયલક્ષ્મી મેળવવા તત્પર રહેવુ, કાઇના અવર્ણવાદ મલવા નહિ, શિષ્ટાચારની પ્રશંસા કરવી, પેાતાની જેમ દરેકને સુખ વહાલુ છે માટે વિના કારણે ખીજાને દુ:ખી કરવા નહિ, પાપથી ડરતા રહેવુ, પ્રસિદ્ધ દેશાચાનું પાલન કરવું; માગ્ય ઘર, કુસંપ, નીચકા, ઠાઠમાઠ અને તિભાજનના ત્યાગ કરવા; માતા પિતાની પૂજા કરવી, સુસંગ કરવા, લેાજન-વસ્ત્રના વ્યયમાં મિતપણે વર્તવું, જે દુ:ખી છે તેને સત્ય માર્ગે ચડાવી સુખી બનાવવા, અતિથિ પર પ્રેમ રાખવેા, મઢના ત્યાગ કરવા, યથાશક્તિ કાયના આ રંભ કરવા; દીર્ઘ વિચાર, કૃતજ્ઞતા, લજ્જા, અને દયાને ધારણ કરવાં; મેાહ, રાગ, ભય, માદિથી થયેલ દુ:ખમાં ખેદિત થવું નહિં; મંતરંગ શત્રુને જીતવા કટિū રહેવું, દરેક જીવા પર મૈત્રી, પ્રમાદ, કરૂણા ને ઉપેક્ષાભાવનાથી વર્તવું; અંતે દૈવી ગુણા ખીલતાં સર્વ કર્મોના ક્ષય થતાં શુદ્ધ આત્માના સાક્ષાત્કાર થાય છે. તે પવિત્ર આત્મા ચિન્મય હાય છે, તે આત્મા શરીરથી જુદા પડતાં મુક્તિમાં રહે છે. ઉપર પ્રમાણે દરેક અધિકારને વિશ્વાર સંપૂર્ણ રીતે કરવા, ફ્રી ફ્રી મનન કરવું, અને સારૂ છે તેજ સારૂં' છે એ લક્ષ્ય થતાં વધારે સત્ય પામી શકાશે. આપણે સત્ય શેાધી, વિશ્વ ઉપર મહાન ઉપકાર કરી, આપણા આત્માને સુધારી, મહા પવિત્ર માત્મા-સિદ્ધવાની સ્માન દમયી સ્થીતિને પામીયે એ ઇચ્છા પૂર્ણ થાઓ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272