Book Title: Vishvarachna Prabandh
Author(s): Darshanvijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 227
________________ નિવેદન ચામું. (૧૮૭) આપણુથી ઉત્તર છે. સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર તારા વગેરે તેની આસપાસ પિતપોતાની કક્ષામાં રહે છે. મેરૂની નજીકમાં જ શું તારાનું સ્થાન છે. પશ્ચિમાત્ય વિદ્વાને તેને સ્થિર કહે છે, પણે બારીક નિરીક્ષણથી તે પણ ગતિવાળા જણાય છે. સાંજે ચાએકસ નિશાન રાખી સવારે તપાસવાથી તેનું સ્થાનાંતર શોધી શકાય છે, પણ તેની અહ૫ ક્ષેત્રમાં એવી શીવ્ર ગતિ છે કે તેનું સ્થાનાંતર સ્વાભાવિક ક૯૫નામાં આવી શકતું નથી. આ સંભૂતલ પૃથ્વીથી ૭૯૦ એજન ઉચે પ્રથમ તારામંડળ છે. તારાનો વિમાનની એવી શીધ્ર ગતિ છે કે દર વીશ કલાકે તે પોતાના સ્થાનમાં પહોંચી વળે છે. શાસ્ત્રકાર પણ કહે છે કે –ળવવાTો તાજ વિના એટલે નક્ષત્રથી પણ ઉતાવળી ગતિ તારાની છે. તે કારણે તેઓનું સ્થાનપરાવર્તન દષ્ટિગોચર નહીં આવવાથી તેઓને સ્થિર કહેવાની પણ આપણે ભૂલ કરીએ છીએ. તારાના વિમાનમંડલથી ૧૦ એજન ઉચે ફૂદ જન લાંબા અને ૨ જન ચેડા સૂર્યના વિમાને છે. આ જ બુદ્વીપને આશ્રીને વિષચક બેવડું છે, એટલે સૂર્ય ચંદ્ર ગ્રહ વિગેરે બખે છે. એક સૂર્ય જ્યાં ઉદય પામે છે, ચાવીશ કલાકે ત્યાં બીજા સૂર્યને ઉગવાનો વારો આવે છે, અને પ્રગટ ‘મના અને તેજ સ્થાનની અપેક્ષાએ ફરી ઉદય પામતાં ૪૮ કલાક લાગે છે. તે સૂર્યોને ફરવાની –(ચિત્ર ૮ મું) ૧-- ૨ત ક્ષેત્ર, ૨-પશ્ચિમ મહાવિદેહ, ૩-એરાવત ક્ષેત્ર, ૪-પૂર્વ મ સને ૧૮૫૦માં કાશીનિવાસી કમલાકર જોષી સિદ્ધાંતતત્ત્વ વિવેક ગ્રંથમાં લખે છે કે-જૂના અને નવા વેધથી ધ્રુની થોડી ગતિ છે * એમ નકકી કરાય છે, આવા કથનથી હ-૧ વર્ષના વેધ એકઠા કરી , તપાસતાં ધ્રુવને તારે પણ કેની આસપાસ પ્રદક્ષિણા લે છે એમ ખાત્રી થાય છે. (ચિત્ર ) સર નારાયણ હેમચંદ્ર કહે છે કે પૃથ્વીની ધરીને એક ભાગ ઉત્તર ધ્રુવ તરફ છે, અને તે સ્થિર મનાય છે, પણ ધ્રુવને સત્ય ( સ્થિર) માનતાં સાવચેત રહેવું જોઈએ. ( . જ્ઞા. ૫૦ ) લેંજ કહે છે કે ગ્રહોના આકર્ષણથી ધ્રુવમાં ચેલ-વિચલતા હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272