________________
નિવેદન તેરમું.
( ૧૮૫ ) સિંધના મહત્તેદારો પાસે એક સુંદર સડકેવાળું સાડા સાતસો એકર ભૂમીમાં પથરાયેલું શહેર હતું. સિંધુ નદીમાં. પાંચ ટાપુ હતા, અને સિંધુ કોડ ૨૭ મોટા નગર તથા ૫૩
હર હતા, તથા સિંધુ નદીના અઢાર પટે થયેલા છે, એવી નિશાની મળી શકે છે. આ ગામા ઈ. સ. ની બીજી શતાબ્દીમાં નાશ પામ્યા હોય એમ માની શકાય છે. (રાખાલદાસ બેનરઅને રીપોર્ટ. બાપુ.)
ઈ.સ. ૧૮૩૮ માં દક્ષિણ અમેરિકાના ચિહિલ પરગણુની પાસે બેટ છ હાથ ઉંચા વધ્યું હતું. ઇ. સ. ૧૮૧૮ માં ધરતીકંપ થવાથી કચ્છમાં સમુદ્રમાંથી ૨૫ કેશ લાંબો અને ૮ કેશ પહોળા જમીનને કકડે વચ્ચે હતું, જેને હાલ અલ્લાબંધ કહેવાય છે. બાટીક ઉપસાગરના કિનારો ધરતીકંપ વિનાજ સે વર્ષમાં ચાર ફુટ ઉંચા વધ્યો હતે. વળી. અમેરિકાને પશ્ચીમ ભાગ પણ ધરતીકંપ વિના ધીરે ધીરે વૃધ્યે જાય છે. જુડિગ્યાના ચિલ્કા અખાત પાસેની જમીન ઉંચી થાય છે. જીવવન ૫૪) કચ્છનું રક્ષણ થાય કાળ પહેલાં સુપે હતું. મુંબઈના પાયધણી સ્થાનમાં ચેડા --- કાળ પહેલાં સમુદ્રના પાણીમાં પગ ધોવાતા હશે, નૈસર્ગિક પરિવર્તન કેવું થયું છે કે ત્યાં હાલ ભરચક વસ્તી છે! આવા કતાથી સમજી શકાય છે કે દરેક સ્થાને નિરંતર અ૫ાધિક પરિવર્તન થયા કરે છે, અને સંખ્યાતા વર્ષે મહાન પરિવર્તન થયા કરે છે. બાકી જગત તે અનાદિ છે, તેને કર્તા કે નથી. ફેરફાર સમયના પ્રભાવે થયા કરે છે. -
હવે શાંતિ તો, એટલે બાકીનો તમારા પ્રશ્નને ઉત્તર હવે તેમાં તુરત જોઈ શકશો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org