________________
નિવેદન તેરમું.
( ૧૭ ) વર્ષની માની લેવાનું અનુમાન ગલત છે. બીને આધાર કે સાને છે એક હાથ ઊંચાઈના કાલસા બનતાં ૫૦૦ર્ણ લાગે, આ હિસાબે વધારે વધારે ઉંડી ગયેલી ૧૨૦૦૦ કુટકોલસાની ખાતા આધારે પૃથ્વીની ઉમ્મર ૬૦ લાખ વર્ષની ગણ આ હિસાબ પણ વ્યાજબી નથી. વળી ખડકનો આધાર લઈએ તે-છીપની ઝીણી થકી સમુદ્રકાંઠે એક્કી થતાં દર વર્ષે છે ય ખક બને છે, આ હિસાણે યુરોપના સમુદ્રની ગણ ના કાઢતાં માત્ર તે ખડક બન્યાને ૧૦ ક્રોડ વર્ષ માં મનાય છે. દિન-પરદિન સૂર્યની શક્તિ ઓછી થવાના હીસા. કેલવીન સાહેબ “ પૃથ્વી ૧-૨ કરોડ વર્ષ કરતાં વધારે જુની નથી એમ જણાવે છે. પરંતુ રેડીયમ ધાતુ શોધાયા પછી તેના અને સૂર્યના સંબંધને ખ્યાલ કરી કેવીને પણ ચુપકી પડી છે. આ તે વિજ્ઞાનીઓના અખતરાની વાત થઈ પણ ભૂસ્તરવેત્તાઓનું વિશ્વાસપાત્ર અનુમાન જુદુ છે. તેઓ જણાવે છે કે–પૃથ્વી બની ત્યારથી જ નદીઓ હંમેશાં વા કરે છે, અને દરેક નદીઓ પોતાને ખાર હંમેશાં સમુદ્રમાં લઈ જાય છે. માત્ર ગંગા નદી જ બંગાળના ઉપસાગરમાં દર વર્ષે ૧ ૧૨૦૦ ૦૦૦ મણું મીઠું ખેંચી લાવે છે. આવી રીતે મીઠાને જમાવ થતાં આખી પૃથ્વીના બધા સમુહોમાં મળીને અત્યારે ૧૨ અબજ ટન (૩ ખર્વ, ૫૬ અબજ મણ) મીઠું સીલીકે છે. આ આધારની શોધમાં એવું માલુમ પડ્યું છે કે પૃથ્વી બન્યાને આજ સુધીમાં ૯ કરોડ વર્ષ થયા છે - + સંયુક્તપ્રદેશ, બિહાર, અને બંગાળાને સ્થાને પહેલાં સમુદ્ર હશે, અને દક્ષિણ પ્રાંત એક ટાપુ હશે. ભારતના મૂળવતનીઓ પહેલાં દક્ષિણ પ્રાંતમાંથી જ ઉત્પન્ન થયા હશે + + + ( સત્° ૧૩-૩ પૃથ્વીની ઉમરમાંથી).
| [૧૯] લોહી કેવીને વિજ્ઞાનની દ્રષ્ટિએ પૃથ્વીની ઉમ્મર ત્રણ ક્રોડ વર્ષની કહી હતી, પણ વર્તમાનવિજ્ઞાનીએ કહે છે કે-અવિભાજ્ય પરમાણમાં પણ અતિસુક્ષમ સર્વ પદ્દા : થો ઉપાદાનભૂત એક અદ્દભુત શક્તિ દેખાય છે. એટલે યુરેમ નાયને પદાર્થ અદશ્ય મિતરંગની ક્રિયામાં બહુ પરિવર્તન પામીક સીસા” રૂપે બની જાય છે તેમજ છે
'
,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org