________________
નિવેદન તેરમું.
(૧૮૧), પાણીના ઝરાની સાથે મિશ્રિત થઈને ઉપર આવે છે. + + + બીજા ભાષ્યકાર ઉપગ્રહ સિદ્ધાંતના પિતા પ્રો. હેન્સ છે. તે તે કહે છે કે પૃથ્વી બીલકુલ પીગળેલી ન હતી, તે પૂર્વપર ઘન સ્થિતિમાં જ છે. અને તે માન્યતાથી તેણે પૃથ્વીની ઉત્પત્તિ માટે નો સિદ્ધાંત જ માંડ છે. ( પ્રો. હેન્સ કહે છે કે-એક વખતે સૂર્ય એ એકલે જ તા હતા, તે હમણાંના સૂર્ય કરતાં માટે અને વધારે ઉsણુ હતો. તેની આસપાસ ગ્રહ ન હતા. કેટલાક દિવસે એકે બીજે તારા તેની નજીકમાં આવ્યો. તે એટલે બધા પાસે થઈને ચાલ્યો કે, તેમના પરસ્પર ગુરૂત્વાકર્ષણને લીધે; સૂર્યના તાર - માંના ઘણે ખરે ભાગ ખેંચાઈ ગયે. આ ભાગના કેટલાક ટુકડા સૂર્ય ફરતા ભમવા લાગ્યા, જેમાંના કેટલાકના પરંપર ચાટી જવાથી મંગળ વિગેરે ગ્રહ બન્યા છે. . . ! = = . .! માટી માટા ગ્રહની પૃથ્વી બન્યા પછી કેટયવધિ વર્ષમાં પૃથ્વીએ તમામ ઉપગ્રહને ગાળી નાખ્યા. એ પૈકી જે લુચચા ઉપગ્રહ પૃથ્વીના સપાટામાંથી છટકી ગયા તેને પીછો તે એક સરખી રીતે કરી રહી છે, તે ચાર રાત્રિએ આપણું ધાર ઉપર પડે છે તેને ઉકા કહે છે. * સૂર્યની આસપાસ ફરનારા ટુકડાઓમાં લોખંડ. અને અત્યારના એમ બે જાતિના ઉલ્કા હતા. આ બન્નેમાં પરસ્પર લિડાઈ શરૂ થઈ, જેને લાભ પૃથ્વીને મજે. પૃથ્વીએ બંનેને સરખા પ્રમાણમાં ગળવું શરૂ કર્યું, કેમે બન્ને સૈન્યમાં શિથિલતા આવતાં પૃથ્વીએ લેહમય ઉ&ા પર કરડી દેષ્ટિ કરી તેને -નાશ કર્યો, અને પછી પત્થરની ઉલ્કા ખાવાને સપાટે શરૂ કર્યો તે અદ્યાપિ ચાલુ જ છે.
વળી પૃથ્વીની પીઠમાં નજીકને ભાગ એગળવાથી અવાકળામુખી ફાટી નીકળે છે. પૃથ્વી પાસે ૫૦-૬૦ માઇલમાં એટલી અહી ઉણુતા છે કે, જે તેની ઉપર દબાણ ન હતા તે સર્વ વાઓને ગાળી નાખત. પૃથ્વીમાં-પૃથ્વી હોય ત્યાં પાણી, અને પાણી હોય ત્યાં પૃથ્વી, એવાં અનેક સ્થિત્યંતરા થયા કરે છે. આ હેન્સનાં સિદ્ધાંત એવું જાહેર કરી છે કે પૃથ્વીના મધ્યમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org