________________
નિવેદન બારમું. (૧૫) પીરસ્તાને મનુષ્યના વિકારો આપી મનુષ્યના ન્યાય કરવા માફલ્યા. તેઓએ પૃથ્વીમાં સ્વફરજ બજાવી, પણ અંતે હરાબાગે રૂપવતી સ્ત્રીના પ્યારમાં પડી અકૃત્યમાં દેરાયા. પછી તે સ્ત્રી શુકનો તારો બની ગઈ, અને બને શિરસ્તાને તેની માગણી પ્રમાણે ક્યામતના દિવસ સુધી બાબુલના કુવામાં રહેવાની શિક્ષા થઇ. કેટલાક સીર લખનારાઓ પાક ફિરસ્તાને માટે આમ બનવું અસંભવિત માને છે) નીચે મોકલવામાં આવ્યા હતા x + ૧૦૨
અને તેમના પયગંબરે તેમને કહ્યું કે ખરેખર તેમના રાજ્યની નિશાની એજ છે કે તાબુત તમારી પાસે આવશે ( અહીં એવું બન્યું છે કે- પેગંબરે ખુદાના કથનથી તાબુતને પાદશાહ તરીકે મુકરર ક્મનું એસરાઈલના લોકોને જણાવ્યું હતું, તેની નિશાની તરીકે આ તાબુત હતી. આ તાબૂતમાં સઘળો. ૫યગંબરની તસબીરે હતી. તે સ્વર્ગમાંથી નીચે હઝરત આદમને મોકલવામાં આવેલ, જે છેવટે હઝરત મુસાને મળી હતી. એસરાઈલના વંશજો તેને બહુ આધાર રાખતા. તેનાથી યુદ્ધમાં જય પામતા, જે આખરે અમાલકી કેમ પાસે ગયેલ. જ્યાંથી પ્લાવી રસ્તાએ તાબુતના પગમાં મુકી હતી. આ પેટી હતી. ) તેવા તમારા પરવરદગાર તરફથી સકીના ( શાંતિ અથવા એક જાતનું પક્ષી ) છે x x ૨૪૮
+ + + અમે સ્પષ્ટમાં અજેઝા (ચમત્કારે ) આસ્થા, અને પવિત્ર આત્મા (
ફી રસ્તાથી ) તેને શક્તિ આપી ૪ ૪ જે ખુદાએ ઈચ્છયું હોત * તેઓમાં મતભેદ- ન હત + + + ૨૫૩
તેની રસી ( આસનમાં ) માં આકાશે અને પૃથ્વીને સમાવેશ થાય છે. તે બન્નેનું રક્ષણ કરવામાં તેને થાક લાગતે નથી + ૨૫૫. ધર્મમાં કાંઈ દબાણ કરતો નથી. ખરેખર સત્યપંથ અસત્યપંથમાંથી જાહેર કરવામાં આવ્યું છે. પછી જે તામૃત ( સેતાન મૂર્તિ જાદુગર વિગેરે ) ને માનતું નથી, અને ખુદાની ઉપર ઈમાન લાવે છે તે ખરેખર મજબુત હાથાને વળગી રહ્યો છે + + + ૨૫૬
૬ * દાન દઈ દુઃખ આપવા કરતાં મારુલ શબ્દ અને ક્ષમા વધારે સારા છે, જેમ લીસા પત્થરને ધૂળ ફેરાથી ઉડી જાય છે તેમ બેટા દાનનું, કુળ ખુદાના ઈન્સાફમાં કી તું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org