________________
નિવેદન તેરમું.
( ૧૭૩) . ઉપલા ભાગ–કેદ્રાપસારણ બળથી વીંટી ( બાય-ચુડી ) રૂપે જુદે પડશે. એમ ઘણુ ચક્રવટીઓ થઈ હશે તે પણ . ઘન રૂપે ચક્રવાળી ગતિમાં જ રહી હશે. હવે તે ચકવીંટીમાંથી ઉપચકર્વાટી બની હશે, તેમાંથી મધ્યના ઘનપિંડે સુર્યનું રૂપ અને ચકવીંટીએ ગ્રહનું સ્વરૂપ પકડયું છે. તેમજ પૃથ્વી સપાટ થવાથી હવે પૃથ્વીને ના ઉપગ્રહ ન જ બની શકે. ( ન માલુમ કે ) આ નિયમ યુરેનસ અને ને નને લાગુ પડતો નથી, બાકી શનિ તો હજુ ચક્ર રૂપે છે. પૃથ્વીની ' જેમ વિમાં લોઢું તાંબું જસત નાઈટ્રોજન અને રેડીયમ પણ છે, કેચ બ્લાતા આ કાંટના બાવીશ તત્વવાળા મતને તેલના પિંડથી સારી રીતે સમજાવે છે. પણ આમ તે માનેલ વરાળની જમણુ શક્તિ કયાંથી આવી ? અને યુરેનસ-નેપ્યુનનેદ વિરાધ કેમ રહે છે ? તે સ્પષ્ટ થતું નથી. વળી હાલના વિદ્વાને ધૂમકેતુનું ઉત્પત્તિ સ્વરૂપ જુદું ઠરાવે છે, કારણ કે પાશ્ચીમાત્ય વિદ્વાને તે મધ્યમ પિંડને નહિ અનુસરનાર વરાળના કટકાને ધુમકેતુ રૂપે ઓળખાવે છે.
[ ૧૩ ] મી શતક આખરીયે ફ્રાન્સમાં થયેલ વિદ્વાન ક્યાં લાગ્લાસને વિશ્વોત્પત્તિ માટે તેજોમેઘ મત હતે તે આ પ્રમાણે છે-એક પ્રચંડ તેજોમય પુંજ કઠિનતા શીતળતા અને સંકેચતા એ ત્રણ કામ કરતાં અધિક ગતિવાળા મા ક્રમે તેમાંથી વલયામાં નવા નવા પદાર્થોને જમાવ થવાથી ગ્રહ બન્યા, તેમજ તેમાંથી ઉપગ્રહો બન્યા. અહીં મધ્યાભિગામિની મંદગતિ અને મધ્યત્સારિણી તીવ્ર ગતિથીજ ગ્રહ વિવેક થાય છે. ત્યારે તેજમેઘ મતના વિરોધીઓ કહે છે કે-પ્રજાપતિ ને વરૂણના ગ્રહોની ઉલટી ગતિવાળા વલયમાંથી રચના થવી અશક્ય છે. ગ્રહગતિના પણ ફેરફારે છે. તેમેઘની ગતિ પણ નિયમિત નથી, ધુમકેતુને આકસ્મિક માટે સ્પષ્ટતા નથી, તેજેમેઘ કયાંથી બને છે. ? આ શંકાઓના. ઉત્તરમાં ગુંચવાડો થાય છે, માટે તે મત સિદ્ધાંતરૂપે મનાતે નથી, તેથી તે હાલ પાછો પડે છે.
• T ] લાકસના આઘાત મતમાં જુદા જુદા ગોળાની ટારે જ સૃષ્ટિક્રમની ઉત્પત્તિ મનાય છે. કોલ તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org