________________
( ૧૨૦:)
વિશ્વરચના પ્રમધ.
I ઋગ્વેદ સહિતા અષ્ટક ૩, અધ્યાય ૨, વર્ગ ૧૨-૧૩-૧૪ ઋચા ૧ થી ૧૨ માં વિશ્વામિત્ર અને પુરેાહિતના અધિકાર છે, ઘટના પંજાબમાં શતદ્રુ અને પીપાસા નદીના કાંઠે થયેલ છે. J ઋગ્વેદ સંહિતા. અધ્યાય ! અ૦ ૨, ૧૦ ૨૩, માં વસિષ્ઠે સુદાને આપેલ શ્રાપના સબંધ છે. ભાષ્યકાર કહે છે કે વસિષ્ટ સપ્રદાયી. આ ઋચાને સાંભળતા નથી.
યા ૩
K ઋગ્વે સંહિતા અ૦ ૪ ૦ ૪, વર્ગ-૨૦ માં સ્ત્રી સાથે વિષય ન સેવવા દેવા પેટીમાં પુરી રાખેલ સપ્તવત્રી ઋષિની ઝંખનાના અને દેવસ્તુતિના અધિકાર છે. વિનિીશ્વ વનસ્પતે ! જોનિ ભૂષા કહે વનસ્પતિથી બનેલી પેટી ! સ્ત્રીની ચેાનિની પેઠે ચાખડી થઇ જા. અંતે આ માગણી પુરી થાય છે, અને બહાર નીકળી સ્ત્રી બેગવાય છે.
مع
L ઋગ્વેદ
। હતા અ॰ ૬ અ૦ ૬, વર્ગ. ૧૪ માં અત્રિ
ઋષિની દુંગા પુત્રી અપાલાએ પિતાના માથે વાળ ઉગવાની, પિતાના ક્ષેત્રમાં સુંદર કુળ ઉપજવાની, અને પેાતાના ગુહસ્થાને વાળ ઉમાની યાચના કરી છે, જે કામનાની ઈંદ્ર વડે પૂર્ણાહુતિ થાય છે. ( સાભિનય માલાર )
M ા રાજેન્દ્રના સામવેદમાં લખે છે કે-એક સન્યાસીએ વેદની નિંદા કરી હતી, જેનું ધન ભૃગુતે આપી દેવામાં આવ્યું હતું. N ઐત્તરિય બ્રાહ્મણુમાં નાંધ છે કે-કેટલાક યતિઓને શૃગાળની સામે ફ્રેંકી દેવાને દંડ કરવામાં આવ્યુંા હતા.
O યજુર્વેદ અ૦ ૩ ૦ ૩, વગ ૨૧ ઋચા ૧૪ માં યજ્ઞદાનને ખુરૂ' માનનાર કીકટ અને મગધવાસી મનુષ્યા માટે લખે છે કે
હે ઈન્દ્ર ! અનાય દેશમાં અને દાનયજ્ઞમાં શુ ફ્ાયદે છે ? એમ કહેનારા તથા સ્વેચ્છાએ આહાર-વિહાર કરનારા નાસ્તિકા પાસે જે ગાયા છે, તે તમેાને શુ ફાયદાકર છે? કારણ કે-તે લેાકેા તેનુ દુધ સામરસ ( માદક વેલડી ) માં મેળવવા માટે દેતા નથી. માટે વૈદિક ક માં નહીં આવનારી ગાયેા અમને આપેા. અને જે પૈસા ઉધારી બમણા કરે છે, અને તે પૈસા તમારા કામમાં વાપરતા નથી, તે પૈસા પણ અમને આપેા. નીચ શાખામાં જન્મેલ એવા તે પુરૂ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org