________________
( ૧૨૬ )
'વિશ્વરચના પ્રબંધ. ( [ ૨૫ ] અથવવેદીય પ્રપનિષદમાં કાત્યાયન, - ભાર્ગવ, વૈદક્ષિ, કૌશલ્ય, આશ્વલાયન અને ભારદ્વાજ ઋષિના પ્રશ્ન ૧-૨-૩-૬ ના ઉત્તરમાં પિપ્પલાદજી જણાવે છે કે
प्रजाकामो वै प्रजापति: स तपोऽतप्यत । स तपस्तप्त्वा स मिथुनमुत्पादयते रविं च प्राणं च । इत्येतो मे बहुधा प्रजा વરિશ્ચત તિ |
પ્રજાપતિએ તપ તપી રવિ અને પ્રાણનું જેડું ઉત્પન કરી વિચાર્યું કે-આ બહુ પ્રજા કરશે. (પ્રશ્ન ૧ સૂત્ર ૪ ) अरा इच रथनाभौ, प्राणे सर्व प्रतिष्ठितम् । ऋचो यजूंषि सामानि, यज्ञः क्षत्रं च ब्रह्म च ॥१॥
એટલે–૨થનાભિમાં રહેલ આરાની પેઠે પ્રાણુમાં અચા, વેદ, યજ્ઞ, ક્ષત્ર અને બ્રહ્મા વિગેરે રહેલ છે. (૬) પાંચ મહાભૂત, કર્મેન્દ્રિય અને બુદ્ધીન્દ્રિયરૂપી દેવામાં પણ પ્રાણ શ્રેષ્ઠ દેવ છે ( ૫ ) પ્રજાપતિ, ગર્ભમાં ઉત્પન્ન થનાર, દેને વહિ, પિતૃને સ્વધા, ઈન્દ્ર રૂદ્ર ગગનગામી તિપતિ વિશ્વપિતા અને વાયુને પિતા પણ પ્રાણ છે. प्राणस्येदं वशे सर्व, त्रिदिवे यत्प्रतिष्ठतम् । માસ્તવ પુત્રાનું રક્ષણવ, શ્રી પ્રજ્ઞા વિદિ ના છે ? .
જે ત્રણે લોકમાં છે તે બધું પ્રાણને વશ છે. માતાની પેઠે પુત્રનું રક્ષણ કર, અને લક્ષમી તથા બુદ્ધિ આપ ( પ્રશ્ન ૨ સૂત્ર ૧૩ ) આ પ્રાણ આત્મા ( અક્ષરથી ઉતપન્ન થાય છે), કર્મ સાથે શરીરમાં આવે છે અને તે બાકીના દરેક પ્રાણેને યથાસ્થાને ગોઠવે છે. અને પ્રાણ x નાડીઓ ૪ ઈત્યાદિ ઈત્યા
દિ ( પ્રકન ૩ ). અર્થાત્ તે પુરૂષે હિરણ્યગર્ભને નામે પ્રાણુને - બના. અને પ્રાણથી શ્રદ્ધા, આકાશ, વાયુ, જ્યોતિ, પાણી,
પૃથ્વી, ઈન્દ્રિય, મન, અન્ન, વીર્ય, તપ, મંત્ર, કર્મ, લેક અને નામે બનાવ્યા (પ્રકન ૬ સૂત્ર ૪ )
[૨૬] મુંડકોપનિષદના મું. ૧, ખંડ-૧ માં કહ્યું છે કેॐ ब्रह्मा देवानां प्रथमः संबभूव विश्वस्य कर्ता भुवनस्य મોત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org