________________
નિવેદન અગીયારમું.
( ૧૪ ) આનું કારણ શું ? કદી જીવેનાં કર્મના દેષ ઠરાવીએ, તે પછી જગન્નિયતાનું બીરૂદ કર્મને આપી શકાય; બીજી કઈ વ્યક્તિને તેમાં હકક નથી. જે કર્મથી સુખ દુ:ખ વિગેરે થાય છે, સ્વર્ગ નરકાદિની પ્રાપ્તિ થાય છે, તે પછી જગતકતોનું શું કામ છે ? આ પ્રમાણે પ્રકનપરંપરાનો સર્વમાન્ય ઉત્તર મળ મુશ્કેલ છે, માટે વીતરાગ કે ઈશ્વર ( ઉત્તમ જીવ ) ઉપર જગતકર્તાની આળપંપાળને આપ મૂકો એ ઠીક નહિ કહેવાય. વળી એજ વાત માટે જુદા જુદા આપે બહાર પડે છે. તે સત્ય શું માનવું તે બુદ્ધિમાનાએ વિચારવા જેવું છે. એટલે દ્ધદર્શનમાં કોઈ જગકર્તાને સ્વીકાર કર્યો નથી.
(૪૮) બુદ્ધ દશનના ધર્મ સંપ્રદાયના શૂન્યપુરાણુ ના આધારે માન્યતા છે કે–પ્રથમ કાંઈ ન હતું, બધું શૂન્ય હતું. નિરંજન પુરૂષ નીરમાં હતું. ધર્મનિરંજન દેવે બ્રહ્માસને બેસી એગમાં ૧૪ યુગ કાઢયા. ત્યાર પછી “ હાઇ ” બોલતાં એકદમ ઉલૂક (ઘુડ) થયું. આ ઉલુક મુનિએ ૧૪ યુગ ભૂખ્યા રહી અંતે ખેદિત બની પ્રભુ પાસે ખાદ્યની માગણી કરી. પ્રભુ પાસે ભાતું માત્ર પોતાનું થુંક હતું. પ્રભુએ તે થુંક ઉલુક મુનિને આપ્યું, પણ તેના એકાદ-બે છાંટા ઉલુકના મુખની બહાર પડયા, જે સાગર-સમુદ્ર રૂપે બની ગયા. આ સાગરના પાણીમાં બન્ને ( નિરંજન દેવ અને ઉલક મુનિ ) ભાસવા લાગ્યા. વળી ઉલુક મુનિ અતિ કલાત બની ગયા, એટલે તેની એક પાંખ તેડી પાણીમાં ફેંકી, એટલે ઉલુકસૃષ્ટિ બની. પછી હંસસૃષ્ટિ બની. હંસે ૧૪ યુગ સુધી પ્રભુની ( વાહન બની ) સેવા કરી, પછી પ્રભુને હડસેલી આકાશમાં ઉડી ગયા. એટલે પ્રભુએ ક૭૫(કાચબા) સુષ્ટિ કરી. તેણે પ્રભુને ચોદ યુગ પછી થાપ આપી, એટલે નિરંજન પ્રભુ ખુબ મુશ્કેલીમાં પડયા, ત્યારે સેનાની જને ઈને (પિતા ) તાંતણે પાણીમાં ફેંક, અને વિચાર્યું કે આ વાહન બીજાની જેમ અકૃતજ્ઞ બનશે નહિં, પણ તાંતણે વાસુકિ-નાગરૂપે બની ગયે, ને તે નાગ પ્રભુને જ ખાવા દેડ. બિગતિક ધર્મ ઉલુકના પરામર્શથી કાનનું કુંડલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org