________________
વિશ્વરચના પ્રબંધ. પણ કાં ન માનવું પડે છે, પણ તે ખુલાસો થવા
કે સૃષ્ટિ કરવાનું ન માનવું પડે છે ઈશ્વર દયાણ આ સૃષ્ટિ રચી છે, અને સર્વને મોક્ષે પહોંચાડે છે, આમ હાથ તે પ્રશ્ન થાય છે કે–પ્રલયકાળના પ્રાણને શરીર મન કે જાણી હતા નહિં, તે પછી તેઓને દુખ શું હતું? વિચાર કેવી રીતે કરી શકાશે તથા કેવી રીતે બનાવી શક્યા? તેને ઉત્તર મળી શકતો નથી. અને જણાવ્યું Jશ્વરના જગતમાં દુઃખી છો ઘણું દેખાય છે, જેથી દયાળુપણું ઘટી શકતું નથી. કીડા માટે આ સૃષ્ટિને રચે છે એમ માનીએ તે જીમાં દુઃખ, દીનતા, યુદ્ધ વિગેરે પ્રસંગે દેખી આનંદ માનવાનો આવભાવ મહાત્માને હોતેજ નથી. કદાચ એશ્વર્ય બતાવવા સૃષ્ટિ રચે છે એમ હોય તે અભિમાન માનવાને કારણે પ્લે છેઆ રીત સૃષ્ટિને માદિ માનતાં ઘણાં બાધક મળે છે, જેથી સ છિને કે કોઈ અન્ય હાય એમ માની શકાતું નથી (જૈન ધર્મ પ્રકાશ ૧૬ અંક ૧૧-૧૨ સં. ૧૫૭ મહા-ફાગણ )
- “T ૫૭ ] મહાશકર ઇદરજી દવે લખે છે કે-આકિાના જંગલીઓ ચંદ્રમા અને દેડકાના વાદમાં જગતની ઉત્પત્તિ માને છે. વિદ્વાને આ સૃષ્ટિને ઉત્પત્તિને મેળ ઈશ્વર અને શયતાનના વાદમાં ગોઠવે છે. સૃષ્ટિકતો ગુણમય છે કે નિર્ગુણ? સૃષ્ટિ થઈ તે પહેલાં શું હતું ? આ ઘટના બીજી કે વાર બની હતી કે નહિ ? ઇલ્યાદિ પૂછપરછ કરશે નહિં. માત્ર માને કે સૃષ્ટિની ઉત્પત્તિ ઈશ્વરની ઈચછામાંથી થઈ એટલે તેણે ઇચ્છા કરી કે-જગત આ પ્રમાણે, આજ નિયમે, આજ રસ્તે ચાલે. તેથી જગતયંત્ર તેજ પ્રમાણે તેજ નિયમ: ચાલવા લાગ્યું, આ બાબત સાદિ સંમત છે. સંતાનની હૈયાતી, કુરૂપતા, દુખ, દુબળાપીઠા, મૂર્ખતા આદિ જગતમાં હાવાથી ઈશ્વરનાં સર્વજ્ઞ, સંદર્યમયત્વ, કરૂણામયત્વ, સર્વ. સમર્થત્વ, અને ન્યાય ઉપર કટાક્ષ થાય છે, આ બધી ગરબડમાં એકજ ખુલાસે મળે છે કે આ બધું અફેય. છે. ? ત્યારે એક યત્રિએ આ પ્રચંડ જગત બનાવ્યું છે. એ આ વાતથી સંતોષ થતું નથી. કેમકે કુંભાર તૈયાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org